SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રણિપાતદણ્ડક સૂત્ર (૧) નમસ્કાર અને ! ૧, ભગવંતોને ર; (૨) આદિકને ૩, તીર્થકરને , સ્વયંસંબુદ્ધોને પ; (૩) પુરુષોત્તમને, પુરુષસિહોને૭, પુરુષવરપુંડરીકોનેટ, પુરુષવરગન્ધહસ્તીઓને ૯; (૪) લકત્તમોને ૧૦, લોકનાથને ૧૧,લોકહિતોને ૧૨, લોકપ્રદીપને ૧૩, લોકપ્રદ્યોતકરેને ૧૪; (૫) અભયદાતાઓને ૧૫, ચક્ષુદાતાઓને ૧૬, માદા તાઓને૧૭,શરણુદાતાઓને ૧૮,બેધિદાતાઓને૧૯; (૬) ધર્મદાતાઓનેર- ધર્મદેશકેનેર ૧,ધર્મનાયકોને રર, ધર્મસારથિઓને૨૩,ધર્મવરચાતુરંતચક્રવર્તીઓનેર; (૭) અપ્રતિહતવરજ્ઞાનદર્શનધરે વ્યાવૃત્તછોને ૨૫; (૮) જિનોને જાપકને ર૪, તને તારકને ર૭, બુદ્ધોને બોધકને ૨૮, મુક્તોને મચકોને; ૨૯; (૯) સર્વને સર્વદર્દીઓને ૩૦, શિવ અચલ અરજ અનંત અક્ષય અવ્યાબાધ અપુનરાવૃત્તિ સિદ્ધિગતિ નામધેય સ્થાન સંપ્રાપ્તોને ૩૧, . નમસ્કાર હે જિનોને જિતભને! ૩૨. Jain Education International For Private & Personal Use Only For Private & Personal use only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy