SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્યવદનને પૂર્વવિધિ, દ્રવ્યથી અને ભાવથી (૩) પ્રવર્ધમાન–પ્રકૃષ્ણપણે વર્ધમાન થતા–ચઢતા જતા અતિ અતિ તીવ્ર શુભ પરિણામે, ભક્તિઅતિશયથકી (Excessive devotion) હર્ષાશ્રુથી પરિપૂર્ણ–છલકાતા લેચને, જ્યાં રોમાંચ ઉલસે છે–રુંવાડા ઉભા થાય છે એવા રોમાંચિત દેહે, (૪) “fમધ્યારવનનિદ્રયાને નવ માધૌ-મિથ્યાત્વ જલ નિલયવાળા, અનેક કુશાહનકચક્રથી આકુલ ભવાબ્ધિને વિષે અને આયુના અનિત્યપણને લીધે આ અતિ દુર્લભ, અર્થાત્ “મિથ્યાત્વજલનિલય –મિથ્યાત્વ-જલ જેનું નિલય-નિવાસસ્થાન છે, અથવા મિથ્યાત્વજલમાં નિલય-નિતાન્ત લય પામી–લપાઈને જે રહ્યા છે એવા કુગ્રાહઅસત્રહરૂપ નક્રચકથી–મોટા મગરમચ્છના સમૂહથી આકુલ–ખીચખીચ ભરેલા અથવા આતુર-દુઃખી સંસારરૂપ સમુદ્રને વિષે, તેમજ ડાભની અણી પર રહેલા ઝાકળબિન્દુ જેવા આયુષ્યના અનિત્યપણાને લીધે પરમ દુર્લભ એવું આ સકલ કલ્યાણનું એક–અદ્વિતીય કારણ “ રજ પ ચિન્તામણિકલ્પદ્રુમની ઉપમાને અધકૃત કરતું-નીચે પાડતું–હેઠે પાડતું “સધકૃતવિકતામલિપકુમોપમ', આ ભગવત્પાદવન્દન કેમે કરીને (Somehow) માંડમાંડ પ્રાપ્ત થયું છે, અને આનાથી–આ ભગવત્પાદવન્દનથી પર કૃત્ય છે નહિં “T વાત જ ચમત એમ આને વડે આત્માને કૃતાર્થ-કૃતકૃત્ય અભિમાનતે. સતે, હું ધન્ય છું-કૃતપુણ્ય-કૃતાર્થ છું એમ સાત્વિક હર્ષથી પ્રશસ્ત આત્મગૌરવ માન સતે, ભુવનગુરુમાં નયન-માનસ વિનિશિત કરી—ચક્ષુ અને મનને ત્યાંથી ખસે નહિં એવી રીતે એકીટસે અને એકીટસે વિશેષ કરીને નિતાંતપણે સ્થાપિત કરી, (૫) “અતિચારભીરતાથી સમ્યક–પ્રણિપાતદણ્ડક સૂત્ર પડે છે. અર્થાત રખેને કઈ અતિચાર ન લાગી જાય એવી બીકથી– ભીરુતાથી તકેદારી રાખીને–ઉપયોગ જાગૃતિ રાખીને, અલિત આદિ સૂત્રોચ્ચારણ દેષ ન આવી જાય એમ સમ્યફપણે યથાવપણે અખલિત આદિ સૂત્રોચ્ચારણ ગુણસંપન્થી યુક્તપણે, અને તેના સૂત્રના અર્થનું અંતમાં અનુસ્મરણ–અનુકમે સ્મરણે થયા કરતું હોય એમ અર્થાનુસ્મરણગર્ભ પણે જ આ વક્ષ્યમાણ કહેવામાં આવતું પ્રણિપાતદડક સૂર પડે છે. અને તે સૂત્ર આ છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy