________________
ભાખ્યું છે કે– “મgrgruતશયિતા , મહિપુનિમિગણધરપ્રણીત સૂત્રને દિપ પ્રીતત્વાર્ ત ઘર મદાવાદ:, સયાજી• હરિભદ્રજીની ચાચા, મથામહેતુ, ઘરમાણપ, નિદર્શનમgrfમતિ ” ભવ્યભાવાંજલિ અર્થાત્ આ આદિમુનિ અર્વતશિષ્ય ગણધરે જેવા મહાજ્ઞાની
પરમપ્રજ્ઞાનિધાન મહતુપુરુષેથી પ્રણીત છે. એટલા માટે જ આ ચૈત્યવન્દનદંડક સૂત્ર “મહાગંભીર' છે, સાગરની જેમ અર્થગંભીરતાને –તત્વઊંડાણને તાગ ન પામી શકાય એવું મહા અર્થગંભીર છે. એટલે જ તે “સકલચાયાકર' છે, સર્વ ન્યાયને-દર્શનવિષપક પ્રમાણભૂત ચર્ચાને આકર-સમુદ્ર અથવા ખાણ છે; રત્નાકરમાં જેમ જેમ ઊંડા ઉતરે અથવા રત્નની ખાણમાં જેમ જેમ બિદે તેમ તેમ રને નિકળ્યા જ કરે, તેમ આ ન્યાયરત્નાકર અથવા ન્યાયની ખાણ સમા સૂત્રને જેમ જેમ અવગાહ-ઊંડા ઉતરીને વિચારે તેમ તેમ તેમાં અનેક ન્યાય-રત્નની તત્વવાર્તા નિકળ્યાં જ કરે. આવું મહાગંભીર ન્યાયાકર હેવાથી જ તે “ભવ્યપ્રમોદહેતુ’ છે, સર્વ ભવ્યજનેને -સુપાત્ર જીવેને પ્રમોદને હેતુ હોય છે. જેમ જેમ ભવ્યજને આના ઊંડાણમાં ઉતરે છે, તેમ તેમ તેમાં એર ને એર તવચમત્કારે દેખી તેને ગુણપ્રેમરૂપ પ્રમેદનીપરમ આનંદની લહરીઓ ઉલસે છે. આવું તે “પરમાણ્વરૂપ” છે, પરમ ઋષિથી પ્રણીત રહેવાથી પરમ પ્રમાણભૂત આર્ષવચનરૂપ છે. અને આવું પરમ પ્રમાણભૂત આ મહાગંભીર પરમાર્ષવચન ન્યાયની તાત્વિક વિચારણાઓથી નિર્ભર રહેવાથી અને નિદર્શન છે, અર્થાત્ સર્વત્ર આવા પ્રકારે ન્યાયયુક્ત તત્વવિચારણા કરવા ગ્ય છે એમ બીજાઓને પણ તેના નિદર્શનરૂપ-દિશાદર્શનરૂપ ઉદાહરણ છે. સૂત્રને પરમાર્થ વિચારવાની પ્રેરણા કરનારે ધડે બેસાડે એ ઉત્તમ દાખલ છે.
આ અંગે સ્વયં હરિભકસૂરિજીએ કેટલું ઊંડું અવગાહન કર્યું છે, તેને માટે એક જ ઉદાહરણ બસ થશે. પ્રસ્તુત પ્રણિપાતદડકસૂત્રની તત્વસંક્લના કેવી અદ્ભુત છે,
તેનું સ્વપ્રજ્ઞાથી પરમ અદ્દભુત મૌલિક સંશોધન (Original હરિભદ્રજીનું Research) કરી, અને તેના પદેનું નવ વિભાગમાં સુયુક્તિયુક્ત અદભુત મૌલિક સંશોધન પરમ બુદ્ધિગમ્ય (Most Intelligent) વર્ગીકરણ (Classification)
દર્શાવી, પ્રજ્ઞાનિધાન શ્રી હરિભદ્રસૂરિજીએ જાણે ગણધર ભગવાનના હદયમાં પેઠા હોય એમ તેઓને અંતર આશય પ્રગટ કરી, પિતાના પ્રજ્ઞાતિશય પરિચય કરાવ્યો છે,–જે કઈ પણ સહુદયને આ મહામતિ મહાત્માની અપૂર્વ તત્વદષ્ટિ પ્રત્યે સાનંદાશ્ચર્ય બહુમાન પ્રગટાવે છે. આ બાબત ઉદ્દઘાતમાં વિશેષ ચચી છે, એટલે અત્રે વિશેષને અવકાશ નથી. આ સમસ્તને–આ વિવેચકે પરિશ્રમપૂર્વક ખાસ જેલી આ ગ્રંથના સારસર્વસ્વરૂપ-હૃદયરૂપ આકૃતિ જે આ ગ્રંથના મુખપૃષ્ઠ પર મૂકેલી છે તે પરથીસુજ્ઞ વાંચકને સુગમપણે ખ્યાલ આવશે.
અને આ શુદ્ધ સત્વહિતાર્થ પ્રવૃત્તિમાં આ પરમ આત્માથી મહામુમુક્ષુ મહાત્માને કેટલે બધે પરિશ્રમ પડ્યો હશે તે કલ્પનાતીત છે. વિબુધેએ ( એ) મંદરાચલવડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org