________________
મંગલાચરણ
(૩) અહીં “નમી” એમ કહેતાંની સાથે જ સર્વ આત્મપ્રદેશનું તથારૂપ પરિ–નમન (પરિણમન ) થાય, સર્વ આત્મપ્રદેશ ભક્તિભાવે પરિણમે-સર્વથા નમી પડે, ને
મન-વચન-કાયા તદ્રુપ બને,-એ સાચું “ નમન ” છે. એ ભાવ નમન એક પણ સાચે નમરકાર થાય તે કલ્યાણ થઈ જાય છે. આ અંગે
“ इकोवि नमुकारो जिणवरवसहस्स वद्धमाणस्स । સંસારસાનો તારે ન વ તાર વા ”—શ્રી પ્રતિક્રમણ સૂત્ર.
એક વાર પ્રભુ વંદના રે, આગમ રીતે થાય; કારણ સત્યે કાર્યની રે, સિદ્ધિ પ્રતીત કરાય. પ્રભુપણે પ્રભુ ઓળખી રે, અમલ વિમલ ગુણગેહ, સાધ્યદષ્ટિ સાધકપણે રે, વંદે ધન્ય નર તેહ શ્રી સંભવ” – શ્રી દેવચંદ્રજી. અને શાસ્ત્રકારે પણ અત્રે તેવા જ પરમ ભાવથી નમસ્કાર કર્યો છે,એ “ઇચ્છા
પ્રયજન કેમ કહી શકાય? કારણ કે કાગડાના દાંતની પરીક્ષા વગેરેની જેમ, તેના પ્રાગની સિદ્ધિ થઈ શકતી નથી –અસંભવ છે માટે. [ આ “ કાકદંત પરીક્ષા ન્યાય' કહેવાય છે. જયાં કયાંય અશક્ય, અસંભવ, નિરર્થક વાત હોય ત્યાં આ લાગુ પડે છે. આદિ શબ્દથી “મૂરું નાસિત કુત્તો રાધા દત્યાદિ.]
“આનું આ ફલ’ એમ જે બેગ તે સંબંધ કહેવાય છે. અને તે કથનમાં-અભિધેય વિષયમાં અન્તર્ગત છે-સમાઈ જાય છે, એટલા માટે કોઈ તે સંબંધને જુદો કહેતા નથી, ઈત્યાદિ.”
તેમાં—“શ્વેકાથોના તોડો થોજિયં વિનોત્તમમ્ વીર–અગી, ગિગમ્ય, જિત્તમ એવા વીરને ઈચ્છાગથી નમી,-એ ઉપરથી ઈષ્ટ દેવતાનું તવ કહ્યું.
વ સમાન જો ત મે તા-ગ તેના દષ્ટિભેદે કરીને સંક્ષેપથી કહીશ,-એ ઉપરથી પ્રોજન વગેરે ત્રણ કહ્યા.
આમ બ્લેક સૂત્રને સમુદાય અર્થ છે, અને અવયવ અર્થ (પદે પદનો છૂટે અર્થ) તે આ પ્રમાણે –
ના-નમીને, પ્રણમીને, વી -વીરને, પ્રણમીને એમ સંબંધ છે. કેવા પ્રકારે પ્રણમીને? તે કેછાબત –ઈરછાયેગથી, એવું ક્રિયાવિશેષણ કહ્યું,-એટલે કે જેમ ઈચ્છા હોય તેમ. આ વિશેષણ શાસ્ત્રયોગ અને સામર્થ્યાગના વ્યવહેદ અર્થે (અપવાદ કરવા માટે) છે અને તે યુગના અનધિકારીપણાએ કરીને આ વ્યવહેદ-અપવાદ ઇષ્ટ છે. પ્રકરણ પ્રારંભે મૃષાવાદના ત્યાગવડ કરીને, સર્વત્ર ઔચિત્ય આરંભવાળી ( ઉચિત-યથાયોગ્ય ) પ્રવૃત્તિને પ્રદર્શનાર્થે આ વ્યવચ્છેદ-અપવાદ કહ્યો છે. અને આ ત્રણેય યુગનું (છાયેગ, શાસ્ત્રો અને સામર્થ્યવેગ) રવરૂપ હવે પછી તરતજ કહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org