________________
( ૭૬૬ )
યોગદસિઝાય
ક
:
એ ગુણુ વીરતણે ન વિસારું, સંભારું દિનરાત રે, પશુ ટાળી સુરૂપ કરે જે, સમકિતને અવદાત રે...એ ગુણ૦ ૨ બાલ ધૂલિઘર લીલા સરખી, ભવા ઈહાં ભાસે રે, ઋદ્ધિ સિદ્ધિ સવિ ઘટમાં પેસે, અષ્ટ મહાસિદ્ધિ પાસે રે....એ ગુણ ૩ વિષય વિકારે ન ઇંદ્રિય જોડે, તે ઈહાં પ્રત્યાહાર રે; કેવળ તિ તે તત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારો એ ગુણ૦ ૪ શીતળ ચંદનથી પણ ઉપજે, અગ્નિ દહે જેમ વનને રે; ધર્માનિત પણ ભેગ ઈહાં તેમ, લાગે અનિષ્ટ તે મનને રે....એ ગુણ૦ ૫ અંશે હેય ઈહાં અવિનાશી, પુદગલ જાલ તમાસી રે; ચિદાનંદ ઘન સુયશ વિલાસી,કિમહાય જગ આશ રે?એ ગુણ૦ ૬
છઠ્ઠી કાંતા દષ્ટિ ઢાળ છઠ્ઠી–“ભલીડા હંસાર વિષય ન રાચીએ –એ દેશી. અચપલ રેગરહિત નિષ્ફર નહિં, અલ્પ હોય દેય નીતિ, ગંધ તે સારે ૨ કાંતિ પ્રસન્નતા, સુસ્વર પ્રથમ પ્રવૃત્તિ
ધન! ધન ! શાસન શ્રી જિનવરતણું. ૧ ધીર પ્રભાવી રે આગલે ચોગથી, મિત્રાદિક યુત ચિત્ત લાભ ઈષ્ટનો રે હૃદ્ધ અવૃષ્યતા, જનપ્રિયતા હેય નિત્ય..ધન ! ધન ૨ નાશ દષને રે તૃમિ પરમ લહે, સમતા ઉચિત સંગ; નાશ વૈરને રે બુદ્ધિ વ્યકતંભરા, એ નિષ્પન્ન વેગ-ધન ! ધન! 3 ચિહૈ યેગનાં રે જે પરગ્રંથમાં, ભેગાચારજ દિ; પંચમી દષ્ટિ થકી સવિ જેડીએ, એહવા તેહ ગરિ.ધન ! ધન ! ૪ છઠ્ઠી દિઠી રે હવે કાંતા કહું, તિહાં તારાભ પ્રકાશ તત્તવમીમાંસા રે ૮૮ હાય ધારણું, નહીં અન્ય કૃત વાસ..ધન ! ધન! " મન મહિલાનું રે વાહલા ઉપરે, બીજાં કામ કરંત, તિમ શ્રુતમે રે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત...ધન ! ધન ! ૬ એહવા જ્ઞાને રે વિઘન નિવારણે, ભેગ નહિં ભવહેત; નવિ ગુણ દોષ ન વિષય સવરૂપથી, મન ગુણ અવગુણ ખેત....ધન ! ધન! ૭ માયા પાણી રે જાણી તેહને, લઘી જાય અડોલ; સાચું જાણી રે તે બીતે રહે, ન ચલે ડામાડોલ...ધન! ધન ! ૮ ભગતને રે એમ ભય નવિ ટળે, જૂઠા જાણે રે ભેગ; તે એ દષ્ટિ રે ભવસાયર તરે, લહે મુનિ સુયશ સંગધન ! ધન! ૯
અરરરરરર
ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org