________________
દીપા , સ્થિર
( ૭૬૫ ) નિરાકરણ
તે જીતે સહજે ટળે, વિષમ કુતર્ક પ્રકારનું દૂર નિકટ હાથી હણેજી, જિમ એ બઠર વિચાર...મનમોહન- ૧૧ હું પામ્યો સંશય નહીંછ, મૂરખ કરે એ વિચાર, આળસુ ગુરુ શિષ્યને, તે તે વચન પ્રકાર....મનમોહન૧૨ ધી જે તે પતિઆવવું છે, આપ મતે અનુમાન આગમ ને અનુમાનથી, સાચું લહે સુજ્ઞાન મનમોહન૧૩ નહિં સર્વ જૂઓ, તેહના વળી દાસ ભક્તિ દેવની પણ કહીછ, ચિત્ર અચિત્ર પ્રકાશમનમોહન૧૪ દેવ સંસારી અનેક છે, તેહની ભક્તિ વિચિત્ર એક રાગ પર દ્વેષથીજી, એક મુક્તિની અચિત્ર....મનમેહન૦ ૧૫ ઇંદ્રિયાર્થગત બુદ્ધિ છેજી, જ્ઞાન તે આગમ હેત; અસંમોહ શુભ કૃતિ ગુજ, તિણે ફેલભેદ સંકેત...મનમોહન આદર ક્રિયા-રતિ ઘણીજી, વિઘન ટળે મિલે લચ્છી, જિજ્ઞાસા બુધ સેવનાજી, શુભ કૃતિ ચિહ્ન પ્રત્યછિમનમોહન બુદ્ધિક્રિયા ભવફલ દીએજી, જ્ઞાનક્રિયા શિવ અંગ અસંમેહ કિરિયા દીએજી, શીધ્ર મુગતિ ફલ ચંગ...મનમોહન૧૮ પુદગલરચના કારમીજી, તિહાં જસ ચિત્ત ન લીન એક માર્ગ તે શિવ તણેજ, ભેદ લહે જગ દીન...મનમોહન૧૯ શિષ્ય ભણી જિનદેશનાજ, કહે જન પરિણતિ ભિન્ન કહે મુનિની નય દેશના, પરમાર્થથી અભિન્ન....મનમોહન૨૦ શબ્દભેદ ઝઘડો કિછે? પરમારથ જે એક કહો ગંગા કહે સુરનદીજી, વસ્તુ ફરે નહીં છેક મનમોહન૨૧ ધર્મ ક્ષમાદિક પણ મટે , પ્રગટે ધર્મસંન્યાસ; તે ઝઘડા ઝંઝા તજી, મુનિને કવણ અભ્યાસ ?.મનમોહન. ૨૨ અભિનિવેશ સઘળે ત્યજીજી, ચાર લહી જેણે દષ્ટિ; તે લેશે હવે પાંચમીજી, સુયશ અમૃત ઘનવૃષ્ટિ...મનમોહન૨૩
પાંચમી સ્થિરા દૃષ્ટિ ઢાળ પાંચમી-ધન ધન સંપતિ સાચો રાજા –એ દેશી. દષ્ટિ ચિરામાહે દર્શન નિત્ય રત્નપ્રભા સમ જાણે રે; બ્રાંતિ નહિં વળી બેધ તે સૂક્ષમ, પ્રત્યાહાર વખાણે રે....એ ગુણ ૧
Stage Baas a
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org