________________
પૃષ્ઠ
૩૫૩
શ્લોક
વિષય અવિદ્યાસંગત વિકપ, તેને જક કુતક. કુતર્ક દૂધાભાસ પ્રધાન-પ્રતીતિ ફલબાધિત. કુતકને છેવટને જવાબ “ સ્વભાવ. ' છદ્મસ્થ કહ૫નારૂપ કુતકનું
અસમંજસપણું. દષ્ટાંતપ્રધાન કુતર્કના ચુંથણ ! આવા દુષ્ટ કુતર્કથી સયું! ૩૩૩ ૯૮-૧૦૧ અતીન્દ્રિયોથે સિદ્ધિ ઉપાયઃ અતીન્દ્રિય અર્થ શુષ્ક તર્ક અવિષય, અગમ
ગોચર. ઇંદ્રિયોનો ઇદ્ર આત્મા– જે દશ છે દૃષ્ટિને.” આપ્ત કણ ? અતીન્દ્રિય અર્થ આગમપ્રધાન સતશ્રાદ્ધ શીલવાન યોગી જાણે-પતંજલિએ કહેલે તત્વ પ્રાપ્તિને આગમાદિ ત્રિવિધ ઉપાય. • • • •
૩૪૫ सर्वज्ञतत्व अभेदः सर्वशवादीअभेद अधिकार (श्लो० १०२-१३३) ૧૦૨-૧૦૯ બહુ સર્વજ્ઞોમાં તત્વથી ભેદ નથી, છતાં ભેદબુદ્ધિ તે અતિભકતોને મોહ !
પારમાર્થિક સર્વ વ્યકિતભેદ છતાં એકજ, સામાન્યથી સર્વજ્ઞને માનનારા અભેદ. અસર્વદર્શી વિશેષ સંપૂર્ણ ન જાણે. રાજસેવકેવત સર્વજ્ઞ ભકતો અભેદ. સર્વ સર્વજ્ઞવેદીઓને અભેદ. નામાદિ ભેદ છતાં તરવથી સર્વજ્ઞ અભેદ, સર્વજ્ઞના ગુણ
નિપન્ન નામની અવિરુદ્ધતા. સર્વજ્ઞ અભેદ બાદ યુકિતઓને ઉપન્યાસ:- ... ૧૧૦-૧૧૪ ચિત્ર-અચિત્ર દેવભક્તિ વિભાગઃ સંસારી દેવના ભક્ત તક ગામી,
મુળના ભક્ત મુમુક્ષુ-સંસારી દેવની ભક્તિ ચિત્ર, મુક્તની અચિત્ર-તે ચિત્ર
દેવસ્થાનને સાધન ઉપાય ચિત્ર,-ભિન્ન નગરોના ભિન્ન માર્ગની જેમ ... ૩૬૫ ૧૧૫-૧૧૯ ઇષ્ટાપૂર્ત કર્મો અને આશયભેદે લ ભેદઃ ઈષ્ટનું સ્વરૂપ, યજ્ઞની ભાવના
બ્રહ્મયજ્ઞ, આધ્યાત્મિક ભાવયજ્ઞ. પૂર્તકર્મ: સમ અનુકાનમાં પણ આશયભેદે
ફતભેદ. રાગાદિથી અને બુદ્ધિ આદિથી આશયભેદ ૧૨૦-૧૨૬ બુદ્ધિ જ્ઞાન અને અસંમોહ કર્મ: બુદ્ધિ આદિ વિવિધ બેધથી કર્મભેદ,
રન દષ્ટાંત. સદનુકાન લક્ષ. પાંચ પ્રકારનું અનુષ્ઠાન-વિષ, ગર, અનનુદાન, તબ્ધતુ, અમૃત,-બુદ્ધિકર્મ વિપાકવિરસ, ફલ સંસાર. જ્ઞાનકમ મુક્તિ અંગ, અમૃતસમી શ્રુતશક્તિ.-ત્રિવિધ અનુષ્ઠાન અને તેનું ફલ. અસંહ કર્મનું ફલ
૩૭૮ ૧૨૭-૧૩ ૩ પરતવગામી મુમુક્ષુઓને એક જ શમપરાયણ મા ભવાતીત
અર્થગામી ભવભેગવિરક્ત.- શાંતિજિન ! એક મુજ વિનતિ.” સાગરના તીરમાર્ગની જેમ મોક્ષને શાંતિમાર્ગ એક જ.-એક જ નિર્વાણુ તત્વના સદાશિવાદિ અન્વર્થ નામ. નિરોધ, નિરામય, નિષ્ક્રિય પરંતસ્વ. અભેદ પરંતત્વવેદીને વિવાદ ન ઘટે. મતભેદનું કારણ તત્વજ્ઞાનની ન્યૂનતા.-સર્વજ્ઞપૂર્વક જ નિવણ: સર્વજ્ઞ અભેદ સારાંશ . .. . .. • •
૩૯૨ चित्रसर्वज्ञदेशना अभेद अधिकार (श्लो० १३४-१३८) । ૧૩૪–૧૩૫ શિષ્ય હિતાર્થે દ્રવ્યપ્રધાન–પર્યાયપ્રધાન દેશનાઃ “જે ગાયો તે સઘળે
એક’. ‘સમજાવ્યાની શૈલી કરી. ' અન્વય-વ્યતિરેકરૂપ વસ્તુ. ‘ સ્યાદ્વાદ સમ
૩૭૧
શીધ્ર મેક્ષ
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org