________________
( હાર )
ગદક્ટિસ થય सद्भिः कल्याणसंपन्नैर्दर्शनादपि पावनैः । तथादर्शनतो योग आद्यावश्चक उच्यते ॥ २१९ ॥ દર્શનથી પણ પાવના, કલ્યાણ સંત શું હ;
તથાટનથી યોગ તે, આદ્ય અવંચક એહ. ૨૧૯ અર્થ દર્શનથી પણ પાવન એવા કલ્યાણ સંપન્ન પુરુષો સાથે તથા પ્રકારે દર્શનથી જે યોગ છે, તે આદ્ય અવંચક–ગાવંચક કહેવાય છે.
વિવેચન કલ્યાણ સંપન્ન-વિશિષ્ટ પુણ્યવંત, તથા દર્શનથી પણ પાવન, એવા સંતે સાથે વિપર્યય અભાવે તે પ્રકારે ગણવત્તાથી તથાદન થકી, જે યોગ-સંબંધ તે આ અવંચક-ચગાવંચક છે.
સંતે સાથે તથાદર્શનથકી જે યોગ-સંબંધ થ અર્થાત સતપુરુષને તથારૂપે ઓળખાણપૂર્વક વેગ થવો તે ગાવંચક છે. સતપુરુષનું જે પ્રકારે “સ્વરૂપ” છે, તે
પ્રકારે તેના સ્વરૂપદર્શન થકી, સ્વરૂપની ઓળખાણથકી, સપુરુષ સાથે તથાદશન: સ્વ- જે વેગ થવો, આત્મસંબંધ થવો, બ્રહ્રાસંબંધ થવો, તેનું નામ રૂપ ઓળખાણ ગાવંચક છે. સતપુરુષ સાથે બાહ્ય સમાગમમાં આવવા માત્રથી,
ઉપલક ઓળખાણ માત્રથી આ ગ થતો નથી, પણ તેનું પુરુષ સ્વરૂપે દર્શન–ઓળખાણ થવાથકી જ આ યોગ સાંપડે છે. એટલે પુરુષના જેગમાં તથાસ્વરૂપે દર્શન–ઓળખાણ-પિછાન એ જ મોટામાં મોટી અગત્યની વસ્તુ છે. આ આત્યંતર સ્વરૂપદર્શન થાય, તો જ પુરુષને ખરેખર ગ થાય છે. અને આ ગ થાય તે જ અવંચક ચોગ છે.
આ સત્પષ કેવા હોય છે ? તે કે–કલ્યાણસંપન્ન અર્થાત વિશિષ્ટ પુણ્યવત હોય છે. પરમ ગચિંતામણિરત્નની સાક્ષાત્ પ્રાપ્તિને લીધે તે પરમ પુણ્યશાળી છે, કલ્યાણને પામેલા છે. આવા પુરુષ દર્શનથી પણ પાવન હોય છે. એમના દર્શન કરતાં પણ આત્મા પાવન થઈ જાય છે, એવા તે પરમ પવિત્રાત્મા હોય છે. એઓશ્રીના પવિત્ર આત્મચારિત્રને જ કઈ એવો અદ્દભુત મૂક પ્રભાવ પડે છે કે બીજા જીવને
ત્તિ-ક્ષદ્ધિ થાળસંપ –કલ્યાણ સંપન્ન એવા સંત-સપુરુષ સાથે, વિશિષ્ટ પુણ્યવંત એવા સંત સાથે, સનાd Traદર્શનથી પણ પાવન, અવલોકનથી પણ પાવન એવા સાથે તથા–તયાપ્રકારે, તે પ્રકારે ગુણવત્તાથી–ગુણયુકતપણુથી --વિપર્યય અભાવે કરીને, નમ્-દર્શનતે તથાદર્શન, તેથી કરીને તેના વડે કરીને જે-ચો:--ધોગ, સંબંધ, તેઓની સાથે થાય તે, માઘાવ ૩ –આઇ અવંચક્ર કહેવાય છે, આદ્ય અવંચક એમ અર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org