________________
પણહાર : અશ્વિત્ય શનિયોગથી ૫શર્થશાષક સિહિયમ
(૭૨૯) परार्थसाधकं त्वेत्सिद्धिः शुद्धान्तरात्मनः । अचिन्त्यशक्तियोगेन चतुर्थो यम एव तु ॥ २१८ ॥ પરાથસાધક સિદ્ધિ આ, શુદ્ધ આત્મની સાર;
અચિન્ય શક્તિ યુગથી, ચતુર્થ યમ આ ધાર, ૨૧૮ અર્થ:–અને પરાર્થ સાધક એવું આ યમપાલન તે અચિન્ય શક્તિગે કરીને શુદ્ધ અન્તરાત્માની સિદ્ધિ છે, અને આ ચતુર્થ યમ જ-સિદ્ધિયમ જ છે.
વિવેચન
પરાર્થનું-પરોપકારનું સાધક એવું જે આ યમપાલન છે તે સિદ્ધિ છે; અને આ શુદ્ધ અન્તરાત્માની સિદ્ધિ છે-બીજાની નહિં, કારણ કે તેની સંનિધિમાં વૈરત્યાગ હોય છે, એવું તે સિદ્ધિનું અચિન્ય સામર્થ્ય હોય છે. અને આ જે સિદ્ધિ છે તે જ ચેથે સિદ્ધિયમ છે.
ઉપરમાં જે અહિંસાદિ યમપાલન કર્યું, તે જ ઉત્તરોત્તર શુદ્ધિને પામતું પામતું, એવું ઉત્કૃષ્ટ કેટિનું થઈ જાય કે તે સહજ સ્વભાવે પરમાર્થનું સાધક થઈ પડે એનો એવો અચિત્ય શક્તિગ હોય છે, કે જેથી પરના ઉપર સહેજે ઉપકાર થાય. જેમકે–તેની સંનિધિમાં-નિકટતામાં વૈરત્યાગ હોય છે, “
ઉતાવતિgવાં તત્તર્ષોિ વૈયા:” (પાતું, ચે.) ઈત્યાદિ. (જુઓ પૃ. ૫૨૦, “તે આત્મસ્વરૂપથી મહત્ ઈ.')
આમ અચિત્ય શક્તિગથી પરાર્થ સાધક એવું જે યમપાલન તે શુદ્ધ અન્તરાત્માની જ સિદ્ધિ છે,-બીજાની નહિં. અથાત્ અંતરાત્મા એટલે બધે યુદ્ધ થઈ
જાય છે કે–તેનો અચિત્ય ચારિત્રપ્રભાવ સહજ સ્વભાવે અન્ય જીવો અચિત્ય પર પડે છે, જેથી હિંસક ક્રર પ્રાણીઓ પણ પોતાના જાતિવર આદિ શક્તિગ ભૂલી જાય છે. દા. ત.-ભગવાન તીર્થકરના સમવસરણમાં જાતિવરવાળા
પ્રાણીઓ પણ જાતિવૈર ભૂલી જઈ પ્રેમથી બાજુ-બાજુમાં બેસીને દેશના સુણે છે. જેમકે-“હરિણી સિંહશિશુને પુત્રબુદ્ધિથી પશે છે, ગાય વાઘના બચ્ચાને પિતાનો પુત્ર માની પંપાળે છે, બિલાડી હંસબાલને પ્રેમ પરવશ થઈ સ્પર્શે છે, મયૂરી
વૃત્તિ-વાર્થતાધવં ત–પરાર્થસાધક એવું આ યમપાલન, રિદ્ધિ-સિદ્ધિ કહેવાય છે. અને આ-શુ વાતામન –શુદ્ધ અંતરાત્માની-અન્યની નહિ. અગિરાશિયોન-અચિત્ય શક્તિયોગથી, તેની સંનિધિમાં વૈરત્યાગ થકી. આથી આવતુ થમ ઇવ સુ-ચતુર્થ યમ જ છે, સિરિયમ છે એ ભાવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org