________________
પણ હાય ! સાચગી આદિને કઈક ઉપકાર
( FEE )
જેમ આ ગ્રંથ આત્માનુસ્મૃતિ અર્થે -પેાતાના આત્માની અનુસ્મૃતિ અર્થે ઉપકારી છે, તેમ બીજા પણ તથારૂપ યાગ્યતાવાળા આત્માઅેને આ ગ્રંથ કંઇક ઉપકારી થઇ શકવાના સ'ભવ પણ છે; કારણ કે તેઓનુ` આત્મત્વ સમાન છે, એટલે તેઓને પણ આના થકી આત્માનુસ્મરણ થવાના-આત્મભાન આવવાના સભવ છે. સર્વ આત્માઓના સ્વભાવરૂપ ધર્મ સમાન હાવાથી સમાનધર્મીસાધમિક એવા અન્ય આત્માઓને પણુ, જો તેઓ આ સંસ્કાર જીલે તા, આના થકી આત્મજાગૃતિરૂપ આત્મલાભ થવા સ ંભવે છે, કારણુ કે ઘેટાના ટોળામાં ચિરકાળ સુધી રહેલા સિ’હશિશુને જેમ સિ ંહુને દેખીને સ્વરૂપપદનું ભાન થાય છે, ( જુએ પૃ. ૧૧૩ ) તેમ પરવસ્તુના અનાદિ સંસર્ગ માં-પરિચયમાં રહેલા આત્માને પણ આના થકી આત્મસ્વરૂપના દર્શનથી નિજ સ્વરૂપનું અનુસ્મરણુ થાય એવી સંભાવના છે.
ફુલયેાગી આદિને કઇક
ઉપકાર
અને તે સકાર ઝીલવા (Reception ) માટે પણ કંઇક તથારૂપ ચેાગ્યતા જોઇએ છે. જેમ રેડિઓ પ્રવચનના ( Radio Broadcasting) વાયુતરંગ-આંદોલન (Waves ) ઝીલવા માટે ડિએ યંત્ર અમુક ચાક્કસ કક્ષા પર-રેખાંશ · જોગ ’ વિના ( Wave-length ) પર હાવું જોઇએ, તેા જ તે લી શકાય છે, તેગ નહિ' નહિ' તેા નહિ; તેમ આ ચેગ-પ્રવચનના સંસ્કાર-તરંગ-આંદોલન ( Vibrations ) ઝીલવા માટે આત્મા પણ અમુક ચાક્કસ ચેાગ્યતારૂપ કક્ષા પર–યાગરેખાંશ પર સ્થિતિ કરતે હાવા જોઇએ, તા જ તે ઝીલી શકાય છે, નિ તે નહિ. અથવા પાત્ર વિના વસ્તુ રહી શકતી નથી, તેમ તથારૂપ પાત્ર વિના આ આત્મિક જ્ઞાનરૂપ વસ્તુ રહી શકતી નથી. શ્રીમદ્ રાજચદ્રજીએ મેક્ષમાળામાં કહ્યું છે તેમ-‘પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. ’‘ જોગ’ (ચેાગ્ય ) જીવ વિના આ ‘જોગ’રૂપ મહત્ વસ્તુ જીરવી શકાય એમ નથી. જેમ સિંહણનું દૂધ સિંહસુતને જ જરે છે– સિંહુણુ કેરૂ દૂધ તે તેા સિદ્ઘપુતને જરે, '–બીજાની તેા હાજરી જ ફાટી જાય; તેમ આ ‘જોગ ’રૂપ પરમાન્ન પણ તથારૂપ ચેાગ્યતાવાળા જોગીજનાને જ જરી શકે એમ છે, બીજાને-અજોગીઓને તે તે જરે એમ નથી, એટલું જ નહિ, પણ મિથ્યાઅભિમાનરૂપ અજીર્ણ-અપચા ને ઉત્તરપીડા ઉપજાવે એમ છે.
અને તે જોગીજનાના ચાર પ્રકાર છે, કારણ કે ગાત્રયાગ, લયેાગ, પ્રવ્રુત્ત ચક્રયાગ, ને નિપજ્ઞયાગ-એમ ચાગના ચાર પ્રકાર છે. એટલે ગેાત્રયેાગી, કુલયેાગી, પ્રવૃત્તચક્રયાગી, ને નિષ્પન્નયેાગી એમ યાગીઓના પણ સામાન્યથી
ચાર પ્રકારના ચાર પ્રકાર છે (જેનું લક્ષણ હવે પછી કહેશે ) એઆને પણ યથા ચાગી સભવ આ યાગગ્રંથથી ઉપકાર થવા સંભવે છે. અને તે ઉપકાર થવાનું કારણ પણ તેઓને યાગ પ્રત્યેને આંતરગ ભાવથી પક્ષપાત હાય છે, એ છે; તેઓને કુદરતી રીતે જ ચેાગ વિષય પ્રત્યે પ્રશસ્ત રાગ–નૈસર્ગિક પ્રેમ હોય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org