________________
( ૮ )
ક્ષીણવ્યાધિ જ્યમ લેાકમાં, વ્યાધિમુક્ત છે સ્થિત; ભવરેગી જ ત્યમ તસ ક્ષયે, શાસ્ત્રે મુક્ત સુસ્થિત. ૨૦૬
6
અ:—જેમ લેાકમાં ક્ષીણુ વ્યાધિવાળા તે વ્યાધિમુક્ત' એમ સ્થિત છે, તેમ ભવરેાગી જ તે ભવરાગના ક્ષય થકી ‘મુક્ત ' એમ તત્રામાં–શાસ્ત્રોમાં સ્થિત છે,
.
વિવેચન
યોગષ્ટિસમય
જેના વ્યાધિ ક્ષીણ થયા છે. એવા ક્ષીણવ્યાધિ પુરુષ જેમ લેાકમાં અવિગાનથી– એકી અવાજે ‘વ્યાધિમુક્ત' છે એમ સ્થિત છે, સ્થાપનીય નથી-સ્થાપવાના નથી; તેમ મુખ્ય એવા તદ્ભાવથી ભવરાગી જ તે ભવરાગના ક્ષય થકી મુક્ત 'એમ તત્રામાંશાસ્ત્રોમાં સ્થિત છે.
"
'
સુત
અત્રે ઉપરોક્ત સમસ્ત રસપ્રદ ચર્ચાના છેવટને ચૂકાદો-નિય (Judjement) ન્યાયમૂત્તિ શાસ્ત્રકારે આપ્યું છે, કે જે સ લેાકને અને સર્વ શાસ્ત્રને એકમતે સંમત છે. જેને ‘હતા ’ તે વ્યાધિ-રાગ ક્ષીણુ થયા છે એવા ક્ષીણુભવરાગ ક્ષયથી વ્યાધિ પુરુષ, તે તે વ્યાધિના અભાવથી લેાકમાં વ્યાધિમુક્ત કહેવાય છે; આમ અવિગાનથી-સર્વાનુમતે લેાકમાં સ્થિત છે, સાદી સમજથી સ્થાપિત સિદ્ધાંત છે, કાંઇ નવા સ્થાપવાને નથી. તેમ મુખ્ય ભાવથી જેને ભવરાગ લાગુ પડેલે છે, એવે ભવરાગી જ તે ભવરાગના ક્ષય થકી ‘વ્યાધિમુક્ત ’ મુક્ત હોય છે, એમ તત્રામાં-શાસ્ત્રોમાં સ્થિત છે, અખંડ નિશ્ચય સિદ્ધાંત સ્થાપિત છે, તે કાંઇ નવા સ્થાપવાના રહેતા નથી. એટલે આમ જે સર્વ લે!કને અને સર્વ શાસ્ત્રને સાંમત છે, એવી આબાલવૃદ્ધ સર્વ સમજી શકે એવી સાદી સમજવાળી વસ્તુસ્થિતિને સ્થાપિત કરવા માટે અન્ય કાર્ય પ્રમાણુની જરૂર નથી. એ સંબંધી વધારે શું કહેવું ?
Jain Education International
મુક્તતત્ત્વમીમાંસાના સાર.
આ નિર્વાણુપ્રાસ મુક્ત આત્મા કેવા છે, તેનું સ્વરૂપ સમજવા માટે અત્રે વ્યાધિમુક્ત-રાગમુક્ત પુરુષનું દ્રષ્ટાંત સાંગોપાંગપણે ઘટાવ્યુ` છે:-વ્યાધિમુક્ત પુરુષ જેવા અહીં લાકમાં હાય છે, તેવા આ ભવ્યાધિમુક્ત આત્મા હોય છે. તે અભાવરૂપ નથી, વ્યાધિથી મુક્ત નથી એમ પણ નથી, અને પૂર્વે વ્યાધિવાળા ન્હાતા એમ પણ નથી. અર્થાત્ વ્યાધિમુક્ત થતાં પુરુષના કાંઇ અભાવ થઇ જતા નથી, તેમ ભવ્યાધિમુક્ત થતાં આત્માના કાંઇ અભાવ થઈ જતા નથી. વ્યાધિમુકત પુરુષ જેમ વ્યાધિથી મુક્ત નથી એમ પણ નથી, તેમ આ ભવવ્યાધિમુક્ત આત્મા ભવવ્યાધિથી મુક્ત નથી એમ નથી, પણ મુક્ત જ છે. વ્યાધિમુક્ત પુરુષ જેમ પૂર્વે વ્યાધિયુક્ત ન્હાતા એમ નથી, પણ વ્યાધિયુક્ત હતા જ,
For Private & Personal Use Only
www.jainelibrary.org