________________
મુક્તતત્ત્વમીમાંમા : ભ્રાંત માન્યતાએ, અનેકાંતની પ્રમાણતા
( ૬૬૭ )
સંસારી પુરુષને–આત્માને સદા મુક્ત જ માને છે, તે મિથ્યા છે; કારણકે સંસારી પુરુષઆત્મા જો મુક્ત જ છે, તા તેનેા પ્રગટ ભવભ્રમણુરૂપ સંસાર કેમ છે ? અને જો સંસાર છે તેા તે મુક્ત કેમ છે ? વળી જો તે મુકત જ છે તે તેને સંસારથી મુકત કરવા માટેના આ બધા યાગમાગતું પ્રત્યેાજન શુ છે ? માટે આ માન્યતા ભૂલભરેલી છે, મિથ્યા છે. (૨) કાઇ મતવાદી પુરુષના-આત્માના અભાવને મુકત કહે છે, તે પણ મિથ્યા છે, અતિપ્રસંગરૂપ હાઇ અયુક્ત છે. કારણકે જેને અભાવ છે, તેના ‘ ભાવ ’-હાવાપણું કહેવુ ખેહૂદુ છે. જે છે જ નહિં, તે મુક્ત કેમ થશે ? ( ૩ ) કાઇ પુરુષથી-આત્માથી એકાંતે અન્યને-જૂદાને મુક્ત કહે છે, તે પણ અયુક્ત છે; કારણકે ક્ષણવાદીના અભિપ્રાયે જે પૂર્વ ક્ષણે હતા તે ઉત્તરક્ષણે છે જ નહિ. એટલે પૂર્વાપર અન્વય સંબંધ વિના ભવરાગી એવા સંસારી આત્મા તે બીજો, અને મુકત થયા તે આત્મા પણુ ખીજે. આ તા પ્રગટ વિસંવાદરૂપ છે.
ભ્રાંત માન્યતાઓ
આમ એકાંતવાદી અન્ય દનીએકની માન્યતા પ્રમાણે વસ્તુસ્વભાવ ઘટતા નથી, મધ-મેાક્ષ વ્યવસ્થા ઘટતી નથી, સંસારી-મુક્ત આદિ વ્યવસ્થા ઘટતી નથી. કેવળ અનેકાંત સિદ્ધાંતથી જ વસ્તુસ્વભાવ ઘટે છે, અવિકલ એવી સકલ અધ-મેાક્ષ વ્યવસ્થા ઘટે છે, સંસારી-મુકત આદિ વ્યવસ્થા સાંગાપાંગ સપૂર્ણ પણે ઘટે છે. ઇત્યાદિ અત્યંત ગંભીર દાર્શનિક વિચારણા અત્ર સમાય છે, જે સમજવા માટે શ્રી ષડ્ડ નસમુચ્ચય, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ધર્માંસ'ગ્રહણી, શ્રીમદ્ રાજચંદ્ર, સન્મતિત આદિ દનપ્રભાવક આકર શ્રથા જિજ્ઞાસુએ અવગાહવા.
અનેકાંતની પ્રમાણતા
“ સદનની શિક્ષા કરતાં જિનની કહેલી બંધ મેાક્ષના સ્વરૂપની શિક્ષા જેટલી અવિકળ પ્રતિભાસે છે, તેટલી ખીજા દર્શનની પ્રતિભાસતી નથી-અને જે અવિકળ શિક્ષા તે જ પ્રમાણસિદ્ધ છે. ”—શ્રીમદ્ રાજચંદ્રજી
ત્યારે મુક્ત વ્યવસ્થા કેવા પ્રકારે છે ? તે કહે છે
क्षीणव्याधिर्यथा लोके व्याधिमुक्त इति स्थितः । भवरोग्येव तु तथा मुक्तस्तन्त्रेषु तत्क्षयात् ॥ २०६ ॥
વૃત્તિ:-ક્ષીનન્યાધિ:-ક્ષીણ ન્યાધિવાળા પુરુષ, યથા હોદ્દે જેમ લેાકમાં અવિગાનથી ( એકી અવાજે), વ્યાધિમુન્નતિ-વ્યાધિમુક્ત છે એમ, તેના તેના અભાવથી વ્યાધિમુક્ત છે એમ, સ્થિત:-- સ્થિત છે, સ્થાપનીય નથી-સ્થાપવાને। નથી. મોથૈવ-ભરાગી જ, મુખ્ય એવા તદ્ભાવથી, તે રાગના ભાવથી, તથા તેવા પ્રકારે, મુ:-મુક્ત, વ્યાધિમુક્ત, તંત્રેષુ-તત્રામાં શાઓમાં સ્થિત છે, તરાયા તેના ક્ષય થકી, તે ભવરાગના ક્ષયને લીધે, એમ અર્થ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org