________________
મુક્તતત્ત્વમીમાંસા: ભવનિત્યત્વ સતે મુક્ત અસંભવઃ અવસ્થાંતર સિદ્ધિ
વિવેચન
જે પૂર્વાપર ભાવથી અવસ્થા તત્વથી–પરમાર્થથી નથી એમ કહે, તો વારુ, નિબંધનના અભાવે તે અવસ્થાને પ્રત્યય (પ્રતીતિ) કેવી રીતે ઉપજશે? એટલે વાદી કહે છે-આ ભલે હે, આ અવસ્થા પ્રત્યય બ્રાંત છે. એથી શું ? તેને જવાબ આપે છે કે અત્રે બ્રાંત અવસ્થા બાબતમાં કોઈ પ્રમાણુ વિદ્યમાન નથી.
ઉપરમાં પરિણમી આત્મામાં સંસારી ને મુક્ત એ બે અવસ્થા કેવી રીતે ઘટી શકે છે, તે નિર્મલ યુક્તિથી સિદ્ધ કરી બતાવ્યું, અને એકાંત નિત્ય પક્ષનું ખંડન કર્યું.
એટલે નિત્ય પક્ષવાદી કહે છે કેતમે ભલે તે બે અવસ્થા સિદ્ધ કરી અવસ્થા બા. બતાવી, પણ તે અવસ્થા તત્વથી–પરમાર્થથી નથી. તેને ન્યાયમૂર્તિ દલીલો શાસ્ત્રકાર ઉત્તર આપે છે કે-વારુ, તે અવસ્થા જે પરમાર્થથી નથી,
તો કારણ અભાવે તે અવસ્થાને પ્રત્યય (પ્રતીતિ) કેમ ઉપજશે? આ સંસારી અવસ્થા ને આ સિદ્ધ અવસ્થા, એવી પ્રતીતિ શી રીતે થશે ? એટલે સંકડામણમાં આવીને વાદી કહે છે–આ ભલે હો, પણ આ અવસ્થા પ્રત્યય તે બ્રાંત છે. એથી શું? તેને પુન: જવાબ આપે છે કે–આ અવસ્થા પ્રત્યય બ્રાંત છે એમ તમે કહે છે, તે તેનું પ્રમાણ શું? અત્રે પ્રમાણ કેઈ છે નહિં.
योगिज्ञानं तु मानं चेत्तदवस्थान्तरं तु तत् । ततः किं भ्रान्तमेतत्स्यादन्यथा सिद्धसाध्यता ।। २०३ ॥
ગિજ્ઞાન જે માન તે, અવસ્થાન્તર તે તાસ;
તે શું? ભ્રાંત આ-અન્યથા, સિદ્ધસાધ્યતા ખાસ. ૨૦૩ અર્થ-અને ગિનાન માન છે–પ્રમાણ છે એમ જે કહે, તો તે ગિજ્ઞાન તે યોગીનું અવસ્થાંતર થયું. તેથી શું? તો કે–આ ગિજ્ઞાન બ્રાંત હય, નહિં તે એનું અબ્રાંતપણું સતે સિદ્ધસાધ્યતા થાય, અર્થાત અવસ્થાભેદની ઉપપત્તિ થાય.
વિવેચન યોગીજ્ઞાન જ અત્ર પ્રમાણ છે, એમ જે કહે, તે તે યોગીજ્ઞાન યોગીનું અવ
કૃત્તિ –ોજિજ્ઞાનં સુ-યોગિસ્તાન જ, મા -અત્ર જો પ્રમાણ છે, આ આશંકીને કહે છે, તરવથાતાં તુ-તેનું અવસ્થાન્તર જ, યોગી અવસ્થાન્તર જ, ત-ત, યોગિજ્ઞાન છે. તત: fiતેથી શું? એમ આ આશંકીને કહે છે-ત્રાતમેતાત-આ યોગિજ્ઞાન બ્રાંત હેય. અન્યથા-અન્યથા, નહિં તે એનું અબ્રાંતપણું સતે, શું ? તે કે-
હિસાદાતા-સિદ્ધસાગતા થાય.-અવસ્થાભેદની ઉપપત્તિને લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org