________________
સુક્તતત્ત્વમીમાંસા - દિક્ષાદિથી પ્રકૃતિપરિણતિઅે સંસાર, તદબાવે મેક્ષ
દિક્ષાદિ—> દિક્ષાદિ અભાવ——
अन्यथा स्यादियं नित्यमेषा च भव उच्यते । एवं च भवनित्यत्वे कथं मुक्तस्य संभवः ॥ २०१ ॥
સ’સાર.
પ્રકૃતિ પરિણામ—> પ્રકૃતિપરિણામ અભાવ—> સંસાર અભાવ (માક્ષ)
નહિ તેા હેય આ નિત્ય નૈ, કહાય આ ‘ભવ’–એમ; ભવનું નિત્યપણું સતે, મુક્ત સ‘ભવ જ કેમ ? ૨૦૧
( ૬૫૯ )
અઃ—નહિ' તે આ પ્રધાનાદિની પરિણતિ નિત્ય હાય, અને આ પ્રધાનાદિ પરિણતિ ‘ભવ ’ કહેવાય છે; અને એમ ભવનિત્યત્વ સતે મુકતના સંભવ કેમ હોય ?
વિવેચન
'
♦
અને એમ જો દિક્ષાદિના નિમિત્તે આ પ્રધાનાદિની પરિણતિ ન માનવામાં આવે, તા આ પ્રધાનાદિની પરિણતિ નિત્ય-સદૈવ જ હાય. અને આ પ્રધાનાદ્ધિ પરિણિત ‘ભવ કહેવાય છે, * સ`સાર ` નામે ઓળખાય છે; કારણ કે એ પ્રધાનની પ્રકૃતિની પરિણતિ સતે, તદાત્મક મહત્ આદિના ભાવ હાય છે. એટલે પ્રધાનાદિની પરિણતિ નિત્ય હાતાં, ભવનું નિત્યપણુ થશે, એટલે મુક્તના સંભવ કેવી રીતે હાય ? ન જ હાય, એમ
અ છે.
Jain Education International
ઉપરના Àાકમાં દિક્ષા-ભાવમલ આદિના નિમિત્તે આ પ્રધાનાદિની પરિણતિ હાય છે, અને તેના અભાવે તેની પિરણિત હાતી નથી એમ કહેવામાં આવ્યું. તેમ જો ન માનવામાં આવે, તે આ પ્રધાનાદિની પરિણતિ નિત્ય-સદૈવ જ થયા કરે; કારણ કે જે સકારણ હાય તે તા કાદાચિક હાય-કવચિત્ કારણુ મળ્યે જ હાય, પણ નિષ્કારણુ હાય તે કાં તા સદાય જ હાય અને કાંતા સદાય ન હાય,−આ નિયમ છે. એટલે દિક્ષાદિ નિમિત્ત કારણ જો ન હાય, ને પ્રધાનાદિની પરિણતિ એની મેળે સ્વભાવથી જ થયા કરતી હોય, તેા તેા પછી તે એની મેળે સદાય થયા જ કરશે, કદી પણ અટકશે નહિ', કદી પણ્ વામ પામશે નહિ', ને માક્ષ કદી થશે નહિં.
વૃત્તિ:—અને આમ આ અંગીકાર કરવા યેાગ્ય છે, અન્યથા-અન્યથા, નહિં. તેા, એમ અભ્યુપગમ–સ્વીકાર ન કરવામાં આવતાં, સ્થાન્ત્યિ-આ પ્રધાનાદિ નતિ-પરિણતિ હ્રાય, નિત્યં—નિત્ય, સદેવ. તેથી શું ? તે કે-ષા ૨-અને આ પ્રધાનાદિ નતિ-પરિણતિ, મવ પુજ્યન્તે-ભવ કહેવાય છે, સ સાર નામે ઓળખાય છે,“એની પરિણતિ સતે તદાત્મક મહત્ આદિના ભાતને લીધે, વં ચ-અને એમ, ઉકત નીતિથી, મનિત્યસ્વે-ભનિત્યત્વ સતે, થં મુલ્ય સંમવઃ-મુક્તને સ ંભવ કેવી રીતે હોય ? ન જ હાય એમ અ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org