________________
(૬૫૮) આત્મભૂત છે, આત્માના અંગભૂત-આત્મભાવરૂપ છે, સહજ વસ્તુસત્ છે (Realistic ), કાપનિક (Imaginary) નથી. આમ આત્મા સાથે જોડાયેલ હોવાથી આ દિક્ષાદિ મુખ્ય છે-નિરપચરિત છે. તે દિક્ષાદિ આ આત્માનો નિવસે છે તે પ્રધાનાદિની પરિણતિને હેતુ હોય છે, અને તે દિક્ષાદિની નિવૃત્તિ થતાં, મુક્તાત્માને પ્રધાનાદિ પરિણતિ હોતી નથી.*
અભેદ દશા આવ્યા વિના જે પ્રાણું આ જગતની રચના જેવા ઈચ્છે છે તે બંધાય છે. એવી દશા આવવા માટે તે પ્રાણુએ તે રચનાનાં કારણ પ્રત્યે પ્રીતિ કરવી. અને પોતાની અહંરૂપ બ્રાંતિને પરિત્યાગ કરે. સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભેગની ઇચ્છા ત્યાગવી ચગ્ય છે. અને એમ થવા માટે સત્પષના શરણુ જેવું એકકે ઓષધ નથી. આ નિશ્ચય વાર્તા બિચારાં માહાંધ પ્રાણીઓ નહીં જાણુને ત્રણે તાપથી બળતા જોઈ પરમ કરુણ આવે છે. હે નાથ ! તું અનુગ્રહ કરી એને તારી ગતિમાં ભક્તિ આપ, એ ઉદ્દગાર નિકળે છે.” શ્રીમદ્ રાજચંદ્રજી.
ઉપરમાં સ્વભાપમર્દ તાવિક છે, અને તેથી અવસ્થાંતર–ભાવાંતર થાય છે, એમ સ્થાપિત કર્યું. તે અવસ્થાતર-ભાવાંતરરૂપ પરિણામી પણું કેવા પ્રકારે હોય છે? તેનું અહીં
સ્પષ્ટીકરણ કરી બતાવ્યું છે. સંસારી અવસ્થા અને મુક્ત અવસ્થા–એ દિદક્ષાદિથી બે અવસ્થાનું પરિણમન કેવી રીતે થાય છે? તે અહીં વિવરી પ્રધાનાદિનું બતાવ્યું છે. દિક્ષા વગેરે જે આત્માનો અંગભૂત ભાવ છે, તે જ્યાં સુધી પરિણમન નિવર્તતો નથી–ટળતો નથી, ત્યાં સુધી તે જડ પ્રકૃતિ–પ્રધાનાદિની
પરિણતિનું નિમિત્ત-કારણે થાય છે. અને તે દિક્ષાદિ જ્યારે નિવર્તે છેટળે છે, ત્યારે તે મુક્ત આત્માને પ્રકૃતિની–પ્રધાનાદિની પરિણતિ હોતી નથી. તાત્પર્ય કે
જ્યાં લગી દિક્ષાદિભાવ છે, ત્યાં લગી પ્રકૃતિ પરિણામ છે, અને ત્યાં લગી સંસાર છે. અને જ્યારે દિક્ષાદિ ભાવને અભાવ થાય છે, ત્યારે પ્રકૃતિ પરિણામના અભાવે સંસારને અભાવ હોય છે, અને મુક્તભાવની પ્રાપ્તિ હોય છે. આમ દિક્ષાદિની નિવૃત્તિ આદિ આત્માનું પરિણામ પણું સતે ઘટે છે –આત્માનું અપરિણામીપણું સતે આ બધું નિરર્થક નિષ્ફલ થઈ પડે છે.*
* “દેદારમદીનાં વિશ્વાસ તથા વા
આમવારમeઈનાં જ વિશ્વાસ જવ ઘા રત: --શ્રી સમાધિશતક * " दिदृक्षादिनिवृत्त्यादि पूर्वसूर्युदितं यथा ।
ગામનો પરિણામ મેતરાર્થન્ ! ”–શ્રીગબિન્દુ, લે. ૪૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org