________________
પરા દષ્ટિ : દાનાદિ લધિને પરમાર્થ પરમ પરોપકાર
(૬૨૧ ) જે સ્વરૂપ સમજ્યા વિના આ જીવ અનંત પરિભ્રમણ દુઃખ પામે છે, તે “સ્વરૂપ પદ” સમજાવી, આ પરમ જગદગુરુ પરમ લોકકલ્યાણ-લોકસંગ્રહ-લકાનુગ્રહ કરે છે. “ભવ દુઃખવારણ શિખસુખ કારણ” એવો શુદ્ધ ધર્મ પ્રરૂપી આ ભગવાન વિશ્વબંધુ પરમ શાંતિ સન્માર્ગ પ્રવાહો કરે છે, કે જેમાં નિમજજન કરી ભવ્ય આત્માઓ પરમ આત્મશાંતિને અનુભવે છે. આમ આ ધર્મમૂત્તિ-ધર્માવતાર વીતરાગ પરમાત્મા સદ્ધર્મની સંસ્થાપના કરી, સમુદ્ધાર કરી, ભવ્યજનોની યથાભવ્યતા પ્રમાણે–પિત પિતાની યોગ્યતા અનુસારે તેમને સમ્યફવાદિ ગુગની પ્રાપ્તિ કરાવી, યથાયોગ્યપણે “ધર્મલાભ” આપે છે. આ કેવલી ભાસ્કર ભવ્યજન-કમલોને પ્રબોધી વિકસિત કરતા સતા જગતમાં વિહરે છે. “કેવલ જ્ઞાન અનંત પ્રકાશી, ભવિજન કમલ વિકાસી રે..પ્રભુ અંતરજામી. ચિદાનંદ ઘન તત્વ વિલાસી, શુદ્ધ સ્વરૂપ નિવાસી રે...પ્રભુત્વ આતમ ધર્મ તણે આરામી, પપરિણતિ નિષ્કામી રે પ્રભુ –શ્રી દેવચંદ્રજી.
અને આમ આયુષ્યસ્થિતિ પર્યત દુષ્ટ અસાધુજનેને દુષ્ટ માર્ગ છોડાવી, અને શિષ્ટ સાધુજનોને ઈષ્ટ પરમાર્થ માગે ચઢાવી, સર્વ જગતજંતુનું હિત કરવારૂપ પરમ લકાનુગ્રહ આચરી, પછી આ વિશ્વવત્સલ પરમાત્મા યોગના અંતને પામે છે, યોગ પર્વતને અર્થાત શિલેશી અવસ્થાને પામે છે. “ક્ષીણદોષ સર્વજ્ઞ મહામુનિ, સર્વ લબ્ધિ ફલ ભેગીજી; પર ઉપકાર કરીને શિવ તે, પામે યોગ અગીજી.”—શ્રી . દ. સજઝા, ૮-૩
तत्र द्रागेव भगवानयोगाद्योगसत्तमात् । भवव्याधिक्षयं कृत्वा निर्वाणं लभते परम् ॥ १८६ ॥ અગ ગરમ થકી, શીધ જ ત્યાં ભગવાન;
ક્ષય કરી ભવ્યાધિને, પામે પર નિર્વાણ. ૧૮૬. અર્થ –ત્યાં શીધ્ર જ તે ભગવાન, ગસત્તમ એવા અયોગથી ભવ્યાધિને ક્ષય કરીને, પરમ નિર્વાણને પામે છે.
કૃત્તિ-તત્ર-ત્યાં, એટલે કે યોગાનમાં, શૈલેશી અવસ્થામાં, ટ્રાવ-શીધ્ર જ, ઝપાટાબંધ જ, હસ્વ પંચ અક્ષર ઉચ્ચારણમાત્ર કાળમાં, માવા-ભગવાન તે, અયોગ-અયોગ થકી, અવ્યાપાર થકી, થોત્તમાર્ગ મ થકી, ગપ્રધાન થકી, શૈલેશી યોગ થકી એમ અર્થ છે. શું ? તે કે-અવરથાદિક્ષાં વા-ભવવ્યાધિને ક્ષય કરી,-સર્વ પ્રકારે, નિર્ધા સ્ટમ પરમ નિર્વાણને પામે છે, ભાવ નિર્વાણને પામે છે, એમ અર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org