SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ પરા થ્રુિ : તાત્ત્વિક ધસ’-કેવલથી : શ્રીમદ્દુ' જિન ભગવાન્ (૬૦૫) સન્યાસમાં પ્રવૃત્તિલક્ષણ ધર્મના સન્યાસ-ત્યાગ હોય છે, અને તાત્ત્વિક ધ સન્યાસમાં ક્ષયેાપશમભાવરૂપ ધર્મના સન્યાસ-ત્યાગ હોય છે, એટલે ધ સન્યાસ ' " સંજ્ઞા થાય છે. 6 અહીં ‘બીજા ’ અપૂવ કરણમાં આ તાત્ત્વિક ધર્મસંન્યાસ પ્રગટે છે એમ કહ્યું તે સહેતુક છે, કારણ કે પહેલ' અપૂર્વકરણ જે 'થિલેનુ કારણ છે, તેમાં આ પ્રસ્તુત ધર્માંસન્યાસ હાઇ શકે નહિં. એટલા માટે ‘જા ’માં એમ કહી તેના અપવાદ સૂચયેા. આમ આ અપૂર્વકરણ એ છે:-(૧) ગ્રંથિભેદના કારણરૂપ તે પહેલું; (ર) ક્ષપકશ્રેણી વેળાનુ` તે ખીજું. આ ‘અપૂર્વકરણ' એટલે શુ? અપૂર્વ ' એટલે અનાદિકાળના ભવભ્રમણમાં જે કદી પણ પૂર્વ પ્રાપ્ત થયા નથી, એવા શુભ-પ્રશસ્ત આત્મપરિણામ. તેમાં પહેલા અપૂર્વકરણનુ ફળ ગ્રંથિભેદ છે અને તે ગ્રંથિભેદનુ ફળ સમ્યગ્દર્શન છે. અને પછી ક સ્થિતિમાંથી સખ્યાત સાગરાપમ વ્યતીત થયે આ બીજી અપૂર્વકરણ-અપૂર્વ આત્મપરિણામ પ્રાપ્ત થાય છે, ત્યારે આ તાત્ત્વિક ધ સન્યાસ યેાગ ક્ષેપક શ્રેણીમાં ચઢતા સામ યાગીને હાય છે.(આને ‘અપૂર્ણાંકરણ કહેવાના કારણ માટે જુએ પૃ. ૪૩–૪૪ ). આ અપૂર્ણાંકરણુરૂપ અપૂર્વ આત્મસામર્થ્ય પામીને, પરમ આત્મવીલાસ સ્ફુરાવીને જે યાગીપુરુષ ક્ષપકશ્રેણી પર આરૂઢ થાય છે, તેને આ તાત્ત્વિક ધસન્યાસ નામના સામર્થ્ય ચાગ હાય છે, કારણ કે તે ક્ષયાપશમરૂપ ધર્મોનું ક્ષપણુ કરતા કરતા આગળ વધે છે; ક્રર્મ પ્રકૃતિએને સર્વથા ખપાવતા ખપાવત, ખતમ કરતા કરતા, ઉડાવતા ઉડાવત, ગુણુ. સ્થાનકની શ્રેણી પર વેગે ચઢતા જાય છે. અને આમ ક શત્રુને ક્ષય કરતા કરતા, ક્ષાયેાપશમિક ધમેનિા સન્યાસ કરતા કરતા, આ પરમ સમ વીર ‘ સંન્યાસી ’ ૮-૯-૧૦-૧૨ ગુણસ્થાનને વટાવી જઇ, તેરમા સચેાગી કેવલ ગુણસ્થાને પહેાંચી ‘નિજ કેવલજ્ઞાન નિધાન ’ પ્રગટાવે છે. (જુઓ આકૃતિ ૩-પૃ. ૫૦. ) ક્ષપકેશ્રેણી કેવલશ્રી અને આમ ધર્મસંન્યાસના વિનિયેાગથી આ સામર્થ્ય ચેાગીને કૈવલલક્ષ્મીની-કૅવલશ્રીની પ્રાપ્તિ હાય છે, અર્થાત્ કેવલજ્ઞાન-દર્શીનની ઉત્પત્તિ હાય છે, કે જેમાં કોઇપણ પ્રતિબ ંધકવિરાધક પ્રતિપક્ષરૂપ આવરણ હૈ।તું નથી. આવી આ નિરાવરણ કેવલશ્રી સદાયા હૈાય છે, અર્થાત્ કાઇપણ કાળે તેના પ્રતિપાતના અભાવ હાવાથી સદા ઉદયવતી જ હાય છે. એટલે આવી અનુપમ કેવલશ્રી સંપન્ન આ ‘ શ્રીમદ્ ' ભગવાન્ જિનરાજ રાજેશ્વર આત્મસામ્રાજ્ય લક્ષ્મીથી સદા વિરાજે છે. તેનું અપૂર્વ વર્ણન લાક્ષણિક શૈલીમાં કવિરાજ દેવચંદ્રજીએ ગાયું છેઃ— શ્રીમદ્’ ભગવાન્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy