SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૦૪) ગદરિસચય જાય છે, અહીં જ તે સાચે “ધર્મસંન્યાસ” યોગીસંન્યાસીબની પરમ આત્મકલ્યાણને પામે છે. કારણ કે આ દષ્ટિ પૂર્વેનો અત્યાર સુધી જે ધર્મસંન્યાસગ હતા, તે તાવિક હેતે, અતાવિક હતું. તેમાં પ્રવૃત્તિ-લક્ષણ ધર્મોને સંન્યાસ-ત્યાગ જરૂર હતો, એટલે જ તે અતાત્વિક છતાં “ધર્મસંન્યાસ” નામને યોગ્ય હતા તેમજ તે તાત્વિક ધર્મ સંન્યાસની યોગ્યતા પામવા માટે પણ આવશ્યક ને ઉપકારી હતો, એટલે પણ તેને ઉપચરિતપણે તે ધર્મસંન્યાસ નામ ઘટતું હતું. પણ અહીં તો તાવિક ધર્મસંન્યાસ યોગ હોય છે. ધર્મ એટલે ક્ષાપશમિક ભાવ, તેને અહીં સંન્યાસ-ત્યાગ હોય છે, માટે તે ધર્મસંન્યાસાગ અને યથાર્થ પણે પરમાર્થથી હોય છે. તથા— द्वितीयापूर्वकरणे मुख्योऽयमुपजायते। केवलश्रीस्ततश्चास्य निःसपत्ना सदोदया ॥ १८२ ॥ બીજા કરણ અપૂર્વમાં, મુખ્ય એહ ઉપજત, (તેથી તેને) નિરાવરણ નિત્યદયા, કેવલલમી વરંત. ૧૮૨ અર્થ–બીજા અપૂર્વકરણમાં મુખ્ય એ આ ધર્મસંન્યાસ ઉપજે છે, અને તેથી કરીને આ ગીને નિસપના-નિરાવરણ એવી સદદયા કેવલલામી હોય છે. વિવેચન શ્રેણવત્ત એવા બીજા અપૂવકરણમાં મુખ્ય એ આ ધર્મસંન્યાસયોગ ઉપજે છે,–ઉપચરિત તો પ્રમત્ત સંયતથી આરંભીને હોય છે. અને તે ધર્મસંન્યાસના વિનિયોગ થકી આ ગીને નિરાવરણ એવી કેવલશ્રી ઉપજે છે કે જે પ્રતિપાતના અભાવે કરીને સંદદયા હોય છે. - આ ધર્મસંન્યાસ યોગ જે કહ્યો, તે મુખ્ય અર્થાત તાત્વિક કેટિન ધર્મ સંન્યાસ ક્યારે હોય છે? તેનું અહીં સ્પષ્ટીકરણ છે. મુખ્ય–તાત્વિક ધર્મ સંન્યાસ શ્રેણીમાં આવતા બીજા અપૂર્વકરણું સમયે પ્રાપ્ત હોય છે,–જે કે ઉપચરિતતાવિક અતાત્વિક એવો ધર્મસંન્યાસ પ્રમત્તસંવત ગુણસ્થાનથી માંડીને હાય ધર્મસંન્યાસ છે, અને તે અનુક્રમે તાત્વિક ધર્મસંન્યાસ પામવાની યોગ્યતા માટે અધિકારી થવા માટે પરમ ઉપકારી થાય છે. આ અતાવિક ધર્મ. કૃત્તિ –ક્રિતીયાપૂર્વકાળે-દ્વિતીય અપુર્વકરણમાં, એણવર્તી એવા અપૂર્વકરણમાં, મુથોડવન-મુખ્ય એવો આ ધર્મસંન્યાસ; ૩vષાય-ઉપજે છે, ઉપયરિત તે પ્રમત્ત સંવતથી ઉપજે છે. રકતત-અને કેવલી તેથી કરીને-ધર્મસંન્યાસ વિનિયોગ થકી, કહ્યું-આ પગીને, નિરપરના-નિઃસપા, પતિ પક્ષ રહિત (નિરાવરણ), સરોવવા-સાદયા,-પ્રતિપાતના અભાવે કરીને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy