________________
“એક બું જળથી એ પ્રગટ્યા, શ્રતસાગર વિસ્તાર
ધન્ય જીનેને ઉલટ ઉદધિ, એક બુંદમેં ડાર.”–શ્રી ચિદાનંદજી એટલે આવા આશયગંભીર પ્રવચનસિંધુમાંથી અર્થરને ખેળી કાઢવાનું કામ ઊંડી વિચાર ડૂબકી મારનારા અવગાહક વિવેચકોનું છે. “વીત્યામવીર્થવિજા' આ મંદમતિ ટીકાકાર વિવેચકે પણ યથાશક્તિ-યથામતિ આ ચગદષ્ટિ સમુચ્ચય ગ્રંથ-રત્નાકરમાં “સુમનંદની ટીકા 'રૂપ ડૂબકી મારી અર્થરને ખાળવાને કિંચિત્ પ્રયત્ન કર્યો છે, તે સુમન સજનેના મનને આનંદિત કરો !
ગુણે જે કે “હ્યાં તે સકલ ગણજે સંતજનના,
અને દેશે કે તે સકલ પણ હું પામર તણા; કરી દો દૂર સુગુણ ચરજો હંસ સુમતિ !
અમી દષ્ટિ ધારી સુણ જ ભગવાનદાસ વિનતિ.
૫, ચપાટી રોડ, મુંબઈ. તે ચિત્ર વદી પંચમી, વિ. સં. ૨૦૦૬ ઈ
ભગવાનદાસ મનસુખભાઈ મહેતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org