________________
(પ૬૦)
થાગષ્ટિસમુથ, ૨, અથવા પંચ પરમેષ્ટિને પરમેષિવાચક નામમંત્રોથી જપ કરે (પદસ્થ ધ્યાન) તે પણ ધ્યાનને ઉત્તમ વિષય છે, ઉત્તમ ધ્યેય છે. __“ नमो मरिहंताण, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो उवज्झायाणं, नमो लोर સવાળા”
(૧) “જેના ચાર વાતિકર્મ ન થયા છે, અને તેથી કરીને જ અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત આનંદમય છે, એ જે શુભહસ્થ શુદ્ધ આત્મા તે
અહ” ધ્યાન કરવા ગ્ય છે.” ધ્યાનના ફલરૂપ પરમ આત્મઅરિહંતનું સમાધિને પામી જે દેડ છતાં દેહાતીત કાર્યોત્સર્ગ દશાએ વિચરે છે, ધ્યાન એવા સહજાન્મસ્વરૂપે સ્થિત શુદ્ધ આમાં તે જ અહંત-જિન
ભગવાન -સર્વજ્ઞ પરમાત્મા છે. આ જીવન્મુક્ત દેહધારી પરમાત્માનું તાત્વિક શુદ્ધ સ્વરૂપ આત્માથી મુમુક્ષુને પરમ ધ્યેય છે, ધ્યાન કરવા ગ્ય છે, કારણ કે આ સહજાન્મસ્વરૂપી શુદ્ધ આત્માના પ્લાનથી આત્મા શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાન પર આરૂઢ થાય છે. એટલે આ “પરમેષ્ઠિ'નું ધ્યાન મુમુક્ષુને હસ્તાવલંબનરૂપ હેવાથી પરમ ઈષ્ટ છે. જિનવરના આલંબનથી આત્મા આત્માવલંબની થઈ નિજ સ્વરૂપને ધ્યાતા થાય છે.
“નેમિ પ્રભુ ધ્યાને રે એકત્વતા, નિજ તત્વે એકતાને, | શુકલ ધ્યાને રે સાધી સુસિદ્ધતા, લહિયે મુક્તિ નિદાને છે.” –શ્રી દેવચંદ્રજી. “દેહ તાય જેહની દશા અદેહ વતી, વૃત્તિ આત્મભાવમાં સદા સ્વયં પ્રવર્તતી, ચેગિનાથ જે ધરી રહ્યા છેવવિમુક્તિને, વિશ્વની વિશિષ્ટ છેક વંદું એ વિભૂતિને.”
–શ્રી અરિહંતસ્તોત્ર (ડેભગવાનદાસ વિરચિત) (૨) “જેના અણન કર્મ અને દેહ નષ્ટ થયા છે, લોકાલેકના જે ડાયક ને દષ્ટા છે, એવા પુરુષાકાર સિદ્ધ આત્મા કશિખર સ્થિત છે તે ધાવવા.' સર્વ કર્મ કલંકને ક્ષય
કર્યાથી જેણે શુદ્ધ આત્મા સિદ્ધ કર્યો છે, દેહ રહિત એ શુદ્ધ આત્મા સિદ્ધનું ધ્યાન પ્રગટ કર્યો છે, સહજાન્મસ્વરૂપને પ્રાપ્ત એવા જે શુદ્ધ આત્મા થયા છે,
કેવલ ચિતન્યમય આત્મતત્વ અવસ્થાના પ્રગટપણાથી જે સ્વરૂપપ્રતિષ્ઠત્વરૂપ કેવલયને પામ્યા છે –એવા શુદ્ધ આત્મારૂપ સિદ્ધ ભગવાન તે પરમ ધ્યેય છેx “गट्टचदुघाइकम्मो दसणसुहणाणवीरियमईओ। सुहदेहत्थो अप्पा सुद्धो अरिहो विचिंतिजो॥"
–શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તીત થી બ્રહદ્ દ્રવ્યસંગ્રહ. ggશ્નો ઢોવાઢો રસજ્ઞાળો 1 ગુણાગા ચconલોશાહ સોલરો
–ી બૃહદ વ્યસંગ્રહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org