________________
( ૧૨ )
થાગદસિવાય પાછું વાળીને જોતા નથી, તેની તમા પણ કરતા નથી! એ પરમ અદભુત ગુણવૈરાગ્ય જ્ઞાની પુરુષને હોય છે !
તે આત્મસ્વરૂપથી મહતું એવું કંઈ નથી. એ આ સૃષ્ટિને વિષે કે પ્રભાવજોગ ઉત્પન્ન થયે નથી, છે નહીં, અને થવાનું નથી કે જે પ્રભાવજગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય; તથાપિ તે પ્રભાવ જેગને વિષે વર્તવામાં આત્મસ્વરૂપને કંઈ કર્તવ્ય નથી, એમ તે છે, અને જે તેને તે પ્રભાવજગને વિષે કંઈ કર્તવ્ય ભાસે છે તે તે પુરુષ આત્મસ્વરૂપનાં અત્યંત અજ્ઞાનને વિષે વસે છે, એમ જાણીએ છીએ.”
“બાકી જેટલાં સમ્યક્ત્વનાં સ્થાનક છે, અને જ્યાં સુધી સમ્યક પરિણમી આત્મા છે ત્યાં સુધી તે એકે જેગને વિષે જીવને પ્રવૃત્તિ ત્રિકાળ સંભવતી નથી.”–શ્રીમદ રાજચંદ્ર, પત્રાંક ૩૩, ૩૬૯. આ જ અર્થ સ્પષ્ટ કરતાં કહે છે–
अस्यां तु धर्ममाहात्म्यात्समाचारविशुद्धितः। प्रियो भवति भूतानां धर्मैकाग्रमनास्तथा ॥ १६३ ।।
આમાં ધમ માહાત્મથી, હેય વિશુદ્ધાચાર
તેથી હેય પ્રિય પ્રાણિને, ધર્મ એકમન ધાર, ૧૬૩ અર્થ:–અને આ જ દ્રષ્ટિમાં ધર્મના મહામ્યથકી સમ્યક્ આચારની વિશુદ્ધિને લીધે, યોગી પ્રાણીઓને પ્રિય હોય છે, તથા ધર્મમાં એકાગ્ર મનવાળા હોય છે.
આ વિવેચન આ કાંતા દષ્ટિમાં જ નિયમે કરીને ધર્મના માતારૂપ કારણ થકી સમ્યક આચારવિશુદ્ધિ હોય છે, અને તેથી કરીને જ અત્રે સ્થિતિ કરતો સમ્યગૂ દષ્ટિ ભેગી પુરુષ પ્રાણીઓને આપોઆપ પ્રિય થઈ પડે છે, તથા તે ધર્મમાં એકાગ્ર ચિત્ત ધરાવે છે.
ધર્મને મર્મ ધર્મને અપૂર્વ મહિમા. “જિન સોહી હે આતમા, અન્ય હોઈ સૌ કર્મ
કર્મ કટે સે જિન બચન, તત્વજ્ઞાનીકે મર્મ.”–શ્રીમદ્ રાજચંદ્રજી, કૃત્તિ – -આ જ કાંતા દષ્ટિમાં-નિયોગથી, નિયમથી, ઘર્મમાદાથા-ધર્મ માહાતમ્યરૂપ કારણ થકી, તમારાવિશુતિ-સમ્યક્ આચારવિશુદ્ધિરૂપ હેતુને લીધે, શું? તો કે વિથો મવતિ મૂતાના-ભૂતને પ્રાણીઓને પ્રિય હોય છે, ઘર્મશાગમનારતા-તયા ધર્મમાં એકાગ્ર મનવાળો હેવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org