________________
કાંતારષ્ટિ : અનન્યમુદ- મને ન બમે હે બીજાનો સંગ”
( પ૧૭ ) પુરુષ આત્મપ્રવૃત્તિમાં અતિ જાગરૂક-જાગતા હોય છે, અને પરપ્રવૃત્તિમાં બહેરા, આંધળા ને મૂંગા હોય છે !
આરાખવૃત્તાવતિ ના પાકની વૃધિપૂર: ”—-અધ્યાત્મપનિષદ. '
અન્યમુદ્દ દોષને નાશ. ' “ધર્મ જિનેસર ગાઉં રંગશું, ભંગ મ પડશો હે પ્રીત...જિનેસર ! - બીજે મન મંદિર આણું નહિં, એ અમ કુલવટ રીત....જિ. ”શ્રી આનંદધનજી.
અને અત્રે આવી સ્વસ્વરૂપમાં દઢ અવધારણરૂપ ધારણ હોય છે, એટલા માટે જ મા દષ્ટિમાં સ્થિતિ કરતા દઢ યેગીને અન્યમુદુ હોતી નથી, અન્ય સ્થળે હર્ષ ઉપજતે
નથી, એક આત્મા સિવાય બીજે ક્યાંય આનંદ થતો નથી. કારણ બીજો મન- કે પરમ આનંદના નિધાન સચ્ચિદાનંદરૂપી ભગવાન આનંદઘન મંદિર આણું આત્માના પરમ અમૃત સુખને રસાસ્વાદ જેણે ચાખ્યો હોય, તેને નહિ” તેનાથી અન્ય એવા “બાકસ બુકસ” જેવા તુચ્છ વિષયસુખમાં કેમ
રસ પડે? આત્મા અને આત્મધર્મ શિવાય તેને બીજું કંઈ પણ કેમ ગમે ? આવા આત્મારામી સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષને કેવળ આત્મનિમગ્નતામાં જ આનંદ ઉપજે છે. એક ક્ષણ પણ એ સુખનો વિરહ તે ખમી શકતા નથી. અને અનિછતાં છતાં કદાપિ કર્મજન્ય બાહ્ય ઉપાધિ પ્રસંગથી તે અમૃતસુખસિંધુના અખંડ અનુભવનમાં વિશ્ન આવે, તે તેથી તેને આત્મા અત્યંત સંવેદનવાળે પ્રશસ્ત ખેદ અનુભવે છે.–એવી ઉત્કૃષ્ટ આત્માકારતા જ્ઞાની પુરુષની વર્તે છે.
મનમોહન તુમ સનમુખ નિરખત, આંખ ન તૃપતી અમચી, - મોહ તિમિર રવિ હર્ષ ચં છવિ, મૂરત એ ઉપશમચી
હું તે વારિ પ્રભુ! તુમ મુખની ”—શ્રી દેવચંદ્રજી. કારણ કે જ્ઞાની સમદષ્ટિ પુરુષ પરમ આત્મતત્વના એવા પરમ ભક્ત હોય છે, તેના પ્રત્યે એમને એવી અનન્ય પ્રીતિ પ્રગટી હોય છે, એ પરમ પ્રેમપ્રવાહ પ્રવહતે
ન હોય છે, કે એ શિવાય બીજે કયાંય એમનું ચિત્ત ચંચમાત્ર પણ રતિ મને ન ગમે હા પામતું નથી શુદ્ધ સહજાન્મસ્વરૂપ પ્રભુ પ્રત્યે તેમને એવી અપૂર્વ બીજાને સંગ પ્રીતડી બંધાણ છે, કે તેને બીજાને સંગ ગમતું નથી, માલતી ફલે
જે મોદ્યો હોય તે ભમર બાવળની ડાળ પર કેમ બેસે ? પવિત્ર પ્રવાહી ને શીતલ સુગંધી ગંગાજલમાં જે હંસ ઝી હોય, તે અશુચિ બંધિયાર ને દુઃખદ દુર્ગધી ખાબોચિઆના પાણીમાં કેમ રમે? અત્યંત ઉત્કંઠાથી જે “પી8 પીઉ” જપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org