SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૦૬) યોહિસાબુ અથવા જે આશ્રવનું-કર્મ આગમનનું કારણ થાય છે, તે જ તેઓને પરિશ્રવનું-કર્મનિર્ગમનનું કારણ થાય છે! જે મારા જે પરિવા, પરિણા રે જાણવા ”—શ્રી આચારાંગ સૂત્ર હત આસવા પરિવા, નહિં ઇનમેં સંદેહ માત્ર દષ્ટિ કી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહ.”– શ્રીમદ્ રાજચંદ્રજી આ ઉપરથી ફલિતાર્થ એ છે કે સમ્મણિ પુરુષને ધર્મજનિત બેગ પણ મનને અનિષ્ટ લાગે છે, પુદયથી સાંપડેલ ભેગ પણ અકારે લાગે છે, કારણ કે તે સારી પેઠે સમજે છે કે-આ વિષયભોગ આત્માને પ્રમાદના-સ્વરૂપષ્ટ કરવાના ધર્મજન્ય ભેગ કારણ છે, માટે એની અંડાસે પણ ઉતરવા યોગ્ય નથી. એમ સમજી પણ અનિષ્ટ તે વિષયગ ઈચ્છતા જ નથી અને તેથી ભાગ જ ફરે છે. પણ પૂર્વ પ્રારબ્ધોદયથી કવચિત્ તેમ ન બની શકે, તે સતત ચેતતો રહી અનાસક્તભાવે-અનાત્મભાવે ભેગવી તે કર્મને ખેરવી નાંખે છે, પણ બંધાતો નથી! તે અવિનાશી જાણે પુદગલજાલને તમાસો જોઈ રહ્યો હોય એમ કેવળ દષ્ટાભાવેસાક્ષીભાવે વ છે. તથા भोगात्तदिच्छाविरतिः स्कंधभारापनुपत्तये । स्कंधान्तरसमारोपस्तत्संस्कारविधानतः ॥१६१ ॥ કૃત્તિ –મોત્ત-ભેગથકી, તષ્ઠિાવિતિઃ -તેની–ભેગની ઇરછાની વિરતિ,-તાત્કાલિકી, શું? તે કે-રસંઘમાદાપત્ત-કંધભાર દૂર કરવા માટે, રાતરમારો-સ્કંધાક્તર સમારોપ વર્તે છે, બીજી ખાંધ પર લાદવા બરાબર છે,-શા કારણથી? તો કે-તવંજ વિધાનતા -તેના સંસ્કારવિધાનથી. તથા પ્રકારે કર્મ બંધથી અનિષ્ટ એવા ભેગસંસ્કારના વિધાનથકી, તત્વથી તેની ઇચ્છાની અનિવૃત્તિને લીધે. એમ પાંચમી દષ્ટિ કહી. આ દૃષ્ટિ સતે, બીજા યેગાચાર્યોએ પણ અલભ-અલોલુપતા આદિ ગુણો કહ્યા છે. કહ્યું છે કે " अलौल्यमारोग्यमनिष्ठुरत्वम्, गन्धः शुभो मूत्रपुरीषमल्पम् । कान्तिःप्रसादः स्वरसौम्यता च, योगप्रवृत्तेःप्रथमं हि चिह्नम् ।। मैत्र्यादियुक्तं विषयेष्वचेतः, प्रभाववद्धैर्यसमन्वितं च । द्वन्द्वैरधृष्यत्वमभीष्टलाभः, जनप्रियत्वं च तथा परं स्यात् ।। दोषव्यपायः परमा च तृप्ति-रौचित्ययोगः समता च गुर्वी। જૈવિનાશsઇ તંમાં ધી-ર્નિcgwથોચ તુ વિદત્તર છે ” ઇત્યાદિ. અર્થાત–(1) અલૌરય-અલેલુપપણું, (૨) આરોગ્ય, (૩) અનિજુપણું-અકઢારપણું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy