________________
( ૪ )
66
શુદ્ધ સ્વાતિ તત્ત્વને, બહુમાને તદ્દોન રે; તે વિજાતિ રસતા તજી, સ્વસ્વરૂપ રસ પીન રે....જગતારક૦
... શ્રી દેવચ’જી.
.
4
અને આવા કેવલજ્ઞાન-જ્યોતિર્મય પરમ આત્મતત્ત્વનું જેને દર્શન સાંપડયું છે, આત્મસાક્ષાત્કાર થયા છે, એવા સમ્યગ્દષ્ટિ પુરુષને પછી કોઇ પણ પ્રકારને સશયના અંશ પણ રહેતા નથી. જ્ઞાન તિહાં શંકા નહિ થાય. ' જેમ સૂર્ય ના કિરણુસમૂહ પ્રસરતાં અંધકાર રહેતા નથી, તેમ પરમાત્મદર્શન થયે લેશ પશુ સંશય રહેતા નથી, સર્વથા પરમ નિઃશ ંકતા–નિર્ભયતા વર્તે છે, અને ‘દુઃખ દોહગ દૂરે ઢળે’ છે. કારણ
કે જ્યાં શંકા છે ત્યાં જ સંતાપ છે, અને જ્યાં જ્ઞાન છે ત્યાં શંકા નથી.
66
“ જયાં શંકા ત્યાં ગણુ સંતાપ, જ્ઞાન તિહાં શંકા નહિ' થાપ. ”—શ્રીમદ્ રાજચંદ્રજી.
દરશન દીઠે જિનતણેા રે, સંશય ન રહે વેધ;
દિનકર કરભર પ્રસરતાં ૨,
અંધકાર પ્રતિષેધ...વિમલ॰ ’—શ્રી આન ધનજી.
એવું નિ:શંક સહજાત્મસ્વરૂપનું દર્શીન થતાં પરમ નિયપણાને પ્રાપ્ત થયેલા મહાત્મા અનુભવજ્ઞાની સમ્યગ્દષ્ટિઓના આવા પરમ ધન્ય ઉગાર નીકળી પડે છે:
“ મારગ સાચા મિલ ગયા છૂટ ગયે સદેહ;
હાતા સે। તેા જલ ગયા, ભિન્ન કયા નિજ દેહ. ’
યોગદષ્ટિસમાય
“ ઓગણીસસે' ને સુડતાલીસે, સમકિત શુદ્ધ પ્રકાશ્યુ ૨;
શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યુ ૨.
ધન્ય દિવસ આ અહેા ! જાગી જે રે શાંતિ અપૂર્વ રે, ”—શ્રામદ્ રાજચંદ્રજી.
66
દુ:ખ દોઢળ દૂર ટળ્યા રે, સુખ સંપદજી ભેટ;
ધીંગ ધણી માથે ક્રિયા રે, કુણુ ગજે નર બેટ ?
વિમલ જિન દીઠા લેાયણુ આજ, મ્હારા સિઝયાં વાંચ્છિત કાજ,
અમિય ભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કાય; શાંતસુધારસ ઝીલતી રે, નિરખત તૃતિ ન હાય....વિમલ॰ ’-શ્રી આન ધનજી.
एवं विवेकिनो धीराः प्रत्याहारपरायणाः । धर्मबाधापरित्यागयत्नवन्तश्च तत्त्वतः ॥ १५८ ॥
Jain Education International
વૃત્તિ:-વક્—એમ, ઉક્ત નીતિ પ્રમાણે, વિવેશિન:-આ વિવેકી, ધીરાઃ-ધીર, અચપલ, પ્રસ્થાધારવા:-ઉક્ત લક્ષગુવાળા પ્રત્યાહારપ્રધાન, તથા-તે પ્રકારે, ધર્મવાધારિત્સ્યાયનવન્તશ્ચઅને ધબાધાના પરિત્યાગમાં યત્નવત, તત્ત્વત:-તત્ત્વથી, એમ ઉક્ત નીતિથી વિવેકવર્ડ કરીને પરિશુદ્ધિને લીધે તત્ત્વથી–પરમાર્થથી. કારણ કે તે ખિન્ન થિપણાથકી ઉત્તમ શ્રુતપ્રધાન હાઇ એમ આલાગે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org