________________
(૪૮૨)
ચગત્તિસમુ ય
કૅમ આફ્રિ તરની-ખીજી વસ્તુની અ ંદર પ્રવેશી શકતી નથી, કારણ કે સકલ જ આત્માથી ખાદ્ય વસ્તુ સ્વભાવનિયત કહી છે, પેાતાના સ્વભાવથી મર્યાદિત કહી છે, તેા પછી માડુ પામી તે સ્વભાવ ફેરવવા માટે આકુલ થઇ શાને કલેશ પામવામાં આવે છે ? કારણ કે અહીં કોઈ વસ્તુ અન્ય વસ્તુની નથી, તેથી વસ્તુ તે વસ્તુ જ છે, આ નિશ્ચય છે. વ્હાર લેાટતાં છતાં અન્ય અન્યનુ શુ કરે છે? અને સ્વયં પરિણામી એવી અન્ય વસ્તુનું અન્ય વસ્તુ કંઇ પણ કરે છે, તે તે વ્યવહાર દૃષ્ટિથી માન્યું છે, નિશ્ચયી તા અહીં ખોજી કંઇ પણુ નથી. ' આમક આઢિ આત્માથી ખાદ્ય છે, તેા પછી આત્માના અને જ્ઞાનાવરણીયાદિ કર્મા, શરીરાદિના તથા રાગદ્વેષાદ્ધિ ભાવકને પરસ્પર શા સબંધ છે ? તે પ્રસ ંગથી અત્ર સમજવા માટે સક્ષેપ વિચાર ક`ન્ય છે.
અત્રે શિલ્પીનું-કારીગરનું દૃષ્ટાંત ઘટે છેઃ-જેમ કાઇ સેાની વગેરે કારીગર કુંડલાદિ પરદ્રવ્ય પરિણામરૂપ કર્મ કરે છે, હથેાડી વગેરે પરદ્રવ્ય પરિણામરૂપ કરણેાવડેકરે છે, હુથેાડી વગેરે પરદ્રવ્ય પરિણામરૂપ કરણા ગ્રહે છે, અને કુંડલાદિ નિમિત્તે નૈમિકના ફળરૂપે પરદ્રવ્ય પરિણામરૂપ ગ્રામાદિ ભાગવે છે, પણુ અનેક ત્તિક વ્યવહાર દ્રવ્યપણાને લીધે તેનાથો અન્યપણું જૂદાપણું હાઇ તન્મય થતા નથી. તેથી નિમિત્ત-નૈમિત્તિક ભાવ માત્રથી જ તેમાં ક-કત્વના તે ભ્રાતૃભાગ્યત્વને વ્યવહાર છે. તેમ આત્મા પણ પુણ્ય-પાપાદિ પુદ્ગલ પરિણામરૂપ કર્મ કરે છે, પુદ્દગલ દ્રવ્ય પરિણામરૂપ મન--વચન-કાય કરશેાવડે કરે છે, પુદ્ગલ દ્રવ્ય પરિણામરૂપ મન-વચન-કાય કરણા ગ્રહે છે, અને પુણ્ય પાપાદિ કલરૂપ પુદ્ગલ વ્ય પરિણામાત્મક સુખ દુ:ખાદિ ભાગવે છે, પણ અનેક દ્રવ્યપણાએ કરીને તેનાથી અન્યપણું-ભિન્નપણું હાઇ તન્મય થતા નથી. તેથી નિમિત્ત નૈમિત્તિક ભાવ માત્રથી જ તેમાં કતુ -કર્મ ત્યને ને ભાતૃ-ભાગ્યત્વને વ્યવહાર છે.
અને જેમ તે જ કારીગર કામ કરવાને ઇચ્છતા સતા, ચેષ્ટાને અનુરૂપ આત્મપરિણામરૂપ કર્મ કરે છે, અને ચેષ્ટાને અનુરૂપ દુ:ખલક્ષણવાળું આત્મપરિણામરૂપ કર્મ ફળ લાગવે છે, અને એક દ્રવ્યપણાએ કરીને તેનાથી અનન્યપણુંપરિણામ-પરિ· અભિન્નપણું હાઇ તન્મય થાય છે, તેથી પરિણામ-પરિણામી ભાવથી ણામી નિશ્ચય તેમાં જ કતું-કર્મત્વના ને લાતૃ ભાગ્યત્વના નિશ્ચય છે. તેમ આત્મા પણ કરવા ઇચ્છતા સત્તા, ચેષ્ટારૂપ આત્મપરિણામરૂપ કર્મ કરે છે,
***
जह सिप्पिओ उ कम्मं कुव्वद ण य सो उ तम्मओ होइ । तह जीवोवि य कम्मं कुव्वदि ण य સમ્મોરોફ્ ॥”
(આધાર માટે જીએ) શ્રી સમયસાર ગા. ૩૪-૩૫૫ અને શ્રી અમૃતચદ્રાચાર્યની ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org