________________
-
--
શિખ : “ખુશનુચ્છા જ લોકજીખ્ય ધન્ય સેહતું?
(૪૭) આમ સંતજનોએ આત્મજ્ઞાનસમ્યમ્ દર્શનનો ખૂબ મહિમા ગાયો છે. શ્રીમાનું યશોવિજયજી કહે છે ક–આત્મજ્ઞાનનું ફલ ધ્યાન છે, અને આત્મજ્ઞાન મુક્તિ આપનારૂં છે, માટે મહાત્મા આત્માથીંએ આત્મજ્ઞાનને અર્થે નિત્ય યત્ન કરવા યોગ્ય છે, કારણ કે આત્માને× જાયે, પછી જાણવાનું, બાકી રહેતું નથી અને આ આત્મા ન જાણ્યો, તે પછી બીજું જ્ઞાન ફેગટ છે.’ પરમ આત્મજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજી અને પડઘો પાડે છે – “જબ જા નિજ રૂપકે, તબ જા સબ લોક; નહિં જાને નિજ રૂપકો, સબ જાજે સો ફક.”– શ્રીમદ્ રાજચંદ્ર
मायामरीचिगन्धर्वनगरस्वप्नसंनिभान् । बाह्यान् पश्यति तत्त्वेन भावान् श्रुतविवेकतः ॥१५६ ॥
મૃગજલ ગંધર્વનગર ને, તેમજ સ્વપ્ન સમાન;
બાહ્ય ભાવ તત્વથી જુએ, મુતવિવેકથી સુજાણ. ૧૫૬ અર્થ –આ દષ્ટિવાળે યોગી શ્રુતવિવેક થકી બાહ્ય ભાવોને તત્વથી માયાજલ, ગંધર્વનગર ને સ્વપ્ન જેવા દેખે છે.
વિવેચન “જેને કાળ તે કિંકર થઈ રહ્યો, મૃગતૃષ્ણ જલ ગેલેક...જીવ્યું ધન્ય તેહનું! દાસી આશા પિશાચી થઈ રહી, કામ ક્રોધ તે કદી લોકજીવ્યું ધન્ય તેહનું!”
આ દષ્ટિવાળા યોગીને શ્રુતવિક પરિણત હોય છે, એથી તે દેહ-ગહાદિ બાહ્ય ભાવને પરમાર્થથી મૃગતૃષ્ણ જેવા, ગંધર્વનગર જેવા, સ્વપ્ન જેવા દેખે છે.
આ સમ્યગ્દષ્ટિ પુરુષ ભાવે છે કે આ સર્વ જગજજાલ મૃગતૃગણ જેવી છે, મૃગજલ જેવી-ઝાંઝવાના પાણી જેવી મિથ્યા છે (જુઓ પૃ. ૨૧૬). ભર ઉન્હાળામાં જગલને
વૃત્તિ –મારામારવો-મૃગતૃષ્ણિકા, નાનાં -ગન્ધર્વનગર, હરિશ્ચંદ્રપુર આદિ, વાદસ્વપ્ન, પ્રતીત જ છે, રિમાન-તેના આકારવાળા, વાસ્થાન-બાહ્ય, દેડ-ગૃહ આદિ, પતિ -દેખે છે, તરવેર-તત્ત્વથી, પરમાર્થથી, માવાન-ભાવોને, પદાર્થોને, શા કારણથી? તે કે-યુવવિધતા-શ્રત વિવેક થકી, સમ્યફ એવા શ્રુતજ્ઞાને કરીને. x “शाते ह्यात्मनि नो भूयो ज्ञातव्यमवशिष्यते । अज्ञाते पुनरेतस्मिन् शानमन्यनिरर्थकम् ॥"
શ્રી અધ્યાત્મસાર, આત્મનિશ્ચયાધિકાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org