________________
સ્થિરાષ્ટિ : આત્માનુભૂતિ શ્રદ્ધા અને સમ્યકૃત્વની વ્યાપ્તિ
( ૪૬૭)
ભૂતિના એક હેતુ હાઇ તે જ પરમ પદ છે-પરમ આશ્રયસ્થાન છે. જ્ઞાન જ અન્ય ગુથેાના
લક્ષ્ય કરાવનાર છે.
“ નિરાકાર અભેદ સંગ્રાહક, સેદ્ય ગ્રાહક સાકાર રે;
દન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુગ્રહણ વ્યાપારા રે....વાસુપૂજ્ય૰ ’શ્રી માનધનજી
અને જે આત્માનુભૂતિ-આત્માનુભવ છે તે આત્માના જ્ઞાનિવશેષ છે. આ આત્માનુભૂતિના સમ્યક્ત્વની સાથે અન્વય-વ્યતિરેકથી અવિનાભાવી સબધ છે, એક બીજા વિના ન ચાલે એવા સંબધ છે. અર્થાત્ સમ્યફવ હાય તેા આત્માનુભૂતિ આત્માનુભૂતિ હાય, આત્માનુભૂતિ હોય તેા સમ્યક્ત્વ હોય; સભ્યફુલ ન હોય તે આત્માનુભૂતિ ન હોય, આત્માનુભૂનિ ન હેાય તે। સમ્યક્ત્વ ન હાય. વની વ્યાપ્તિ આમ બન્નેની પરસ્પર વ્યાપ્તિના સદ્ભાવથી કહી શકાય છે કે સમ્યક્ત્વ તે સ્વાનુભૂતિ છે, તે સ્વાનુભૂતિ જો શુદ્ધ નયાત્મક હાય તેા. અર્થાત્ શુદ્ધ આત્માના અનુભવ જ્યાં વર્તે છે ત્યાં સમ્યક્ત્વ છે એમ સમજવું. આમ શુદ્ધ આત્માનુભૂતિ એ સમ્યક્ત્વનું અવિસવાદી મુખ્ય લક્ષણ છે.
અને સભ્ય
વળી સમ્યક્શ્રદ્ધાન આદિ ગુણુ પણ સમ્યગ્દર્શનના લક્ષણ કેવી રીતે છે તે તપાસીએ:-‘ તરવાર્યશ્રદ્ધાનું સમ્યાન ’-તવા શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. એવું લક્ષણ શ્રી તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે. આ યથાસ્નાય તત્ત્વા ગાચર શ્રદ્ધાનના આત્માનુભૂતિ ચાર પ્રકાર છે—(૧) શ્રદ્ધા-તવા અભિમુખી બુદ્ધિ તે. (૨) સહિત શ્રદ્ધા રુચિ-સાત્મ્ય, આત્મભાવ, (૩)પ્રતીતિ-‘ તથા ' ‘તદ્ઘત્તિ ' એમ સમ્યક્ત્વલક્ષણ સ્વીકાર તે, (૪) ચરણુ–તેને અનુકૂલ આચરણુ-ક્રિયા. આમ ઉત્તરીત્તર અનુક્રમ છે. આમાં પ્રથમ ત્રણ તે જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાનના જ પર્યાય છે; અને આચરણુ મન-વચન-કાયાને શુભ કર્મોમાં વ્યાપાર છે. આ ચારે સમસ્ત કે વ્યસ્ત- છૂટા છૂટા સમ્યગ્દર્શનના લક્ષણ હોય કે ન પણ હાય, સમ્યક્ત્વ સાથે પણ હાય ને મિથ્યાત્વ સાથે પશુ હાય, અથવા આ શ્રદ્ધાદિક સાથે સમ્યગ્દર્શન હોય કે ન પણ હાય, એટલે આ શ્રદ્ધાદિ પાતે કાંઇ સમ્યગ્દર્શનના લક્ષણ નથી, પણ જે તે સ્વાનુભૂતિ સહિત હાય તેા જ ગુણુ છે-સમ્યગ્દનના લક્ષણ છે, સ્વાનુભૂતિ વિના ગુણાભાસ છે અર્થાત્ ગુણ્ણા જ નથી. આમ શ્રદ્ધાદિ સર્વે સ્વાનુભૂતિ સહિત હોય તેા સભ્ય છે, પણ શ્રદ્ધાભાસ આદિ મિથ્યા શ્રદ્ધાદિની જેમ સમ્યકૃત્વ નથી. તાપ કે શ્રદ્ધા આદિ હાય પણ શુદ્ધ આત્માનુભૂતિ ન હાય, તે સમ્ય′′ નથી; શ્રદ્ધા આદિ હાય અને શુદ્ધ આત્માનુભૂતિ હોય તે સમ્યક્ત્વ છે.
આ શ્રદ્ધાદિના બે પ્રકાર છે-સમ્યક્ અને મિથ્યા. (૧) આત્માનુભૂતિ સહિત હાય તે સમ્યક્ શ્રદ્ધાદિ છે, અને તે જ વાસ્તવિક શ્રદ્ધાદિ કહેવા ચાગ્ય છે. (૨) આત્માનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org