________________
( ૪૫૮ )
ગાદિસસુશ્ર્ચય
એક ચિત્ત-સારથિના હાથમાં આવી છે, અને આમ ભાવથી અનુપમ ચૈતન્યરસને અનુભવ આસ્વાદ થાય છે, એટલે પછી ઇંદ્રિયા એવી તેા વશ થઇ જાય છે, એવી તા ગરીબડી ગાંય જેવી આધીન થઇ જાય છે, કે તેને પછી ખાદ્ય વિષયમાં રસ પડતા નથી, ને તે પ્રત્યે પરાણે લઇ જવામાં આવતાં પણ તે જતી નથી! એવું તે તેને આ ચિત્ત-ઘર ગાઠી જાય છે! એટલે આ ચૈતન્ય અમૃતરસને આસ્વાદ છેડીને ચેગી તે માકસબુકસ 'રૂપ પુદ્ગલભાગને ઇચ્છતા નથી !–આમ આ દ્રષ્ટિમાં સ્થિતિ કરતા સભ્યષ્ટિ ચેાગીપુરુષનું દર્શન અવશ્ય પ્રત્યાહારવાળુ જ હાય છે, કારણ કે પ્રત્યાહાર–ખરેખરા અંતરંગ વિષયવૈરાગ્યન હાય તા સભ્યષ્ટિપણું પશુ ઘટે નહિ, માટે સમ્યગ્દ્ગષ્ટિ પુરુષને વિષયે પ્રત્યે અત્યંત અનાસક્તિ જ ડાય, પરમ વૈરાગ્ય જ વર્ષે.
ભ્રાંતિ દાષ ત્યાગ.
“ બીજી સમજણુ પછી કહીશ, જયારે ચિત્તે સ્થિર થઈશ. ”—શ્રીમદ્ રાજચ'દ્રષ્ટ.
ચેાથે! ઉત્થાન નામના ચિત્તદોષ ચેાથી દૃષ્ટિમાં નાશ પામ્યા પછી, સ્વાભાવિક ક્રમે ભ્રાંતિ નામને પાંચમા દોષ અત્રે ટળે છે. કારણ કે (૧) અત્રે એવી પ્રશાંતવાહિતા હૈાય છે, ચિત્તને! એવા અખંડ એકધારા શાંત પ્રવાહ પ્રવહે છે, ચિત્તનું એવું ઠરેલપણું હાય છે કે માક્ષસાધક યાગમાગ –ક્રિયામાંથી ચિત્ત ઊઠતું નથી. અને જો ચિત્ત સ્વસ્થાનમાંથી ઊઠે જ નહિ, તા તેની બ્રાંતિ પણ કૈમ થાય ? તે આડું અવળું કેમ ભમે ? એટલે અત્રે ચિત્ત અભ્રાંત હાય છે-સ્થિર ડાય છે. ( ૨ ) અથવા પ્રસ્તુત ચેાગક્રિયાને છેાડી ચિત્તનું ચારેકાર ભ્રમણુ-ભ્રામક વૃત્તિ તે ભ્રાંતિ. પણ અત્રે ! શાંતપણાને લીધે ચિત્તસ્થિરતા વર્તે છે, એટલે તેવી ભ્રાંતિ ઢાતી નથી, અભ્રાંતિ જ હેાય છે. (૩) અથવા છીપમાં રૂપાની જેમ ભ્રમણા થવી, તત્ત્વને અતત્ત્વ માનવારૂપ વિપર્યાસ થવા તે બ્રાંતિ. પણ અત્રે તેા તત્ત્વના યથાર્થ નિશ્ચયને લીધે તેવી વિપર્યાસરૂપ ભ્રાંતિ હાતી નથી, અશ્રાંતિ જ વર્તે છે. (૪) અમુક ક્રિયા કરી કે ન કરી, એ ભ્રમથી ન સાંભરે, એટલે એવી શુભ ક્રિયાથકી પશુ અથવરેધી એવું અકાજ થાય, ઇટલરૂપ પરમાર્થ કાર્યા ન થાય. ( જુએ પૃ. ૮૬) આ પણુ ભ્રાંતિ છે. પણ અત્રે આ દૃષ્ટિમાં તે સમ્યગ્ ઉપયેાગવતપણાને લીધે જાગૃતિવાળા સભ્યગૂઢષ્ટિ પુરુષને તેવી ભ્રાંતિ પશુ ઉપજતી નથી. આમ શાંતપણાને લીધે, વિપર્યાસરહિતપણાને લીધે, અને ઉપયેગવતપણાને લીધે અત્રે ચિત્ત સર્વ પ્રકારે અભ્રાંત હાય છે-સ્થિર હોય છે. એટલે સમ્યગ્દ્ગષ્ટિ પુરુષ જે વંદનાદિ ક્રિયા કરે છે તે પણ અબ્રાંત હાય છે, અર્થાત્ યથાક્ત ક્રમને બરાબર સાચવીને તે તે ક્રિયા ભાંતિરહિતપણે કરે છે; પૂર્ણ ભાવપૂર્વક પરમ શાંતિથી, તાત્ત્વિક લક્ષથી, ને તન્મય સ્થિર ઉપયેાગથી કરે છે. જેમ કે
6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org