________________
સ્થિરા દષ્ટિ એમ સપ્રપંચ થી દષ્ટિ કહી, પાંચમી કહી દેખાડવા માટે કહે છે–
स्थिरायां दर्शनं नित्यं प्रत्याहारवदेव च । कृत्यमभ्रान्तमनघं सूक्ष्मयोधसमन्वितम् ॥ १५४ ॥
દર્શન નિત્ય સ્થિરામહીં, પ્રત્યાહારથી યુક્ત;
કૃત્ય અબ્રાંત અષને સુમ બેધ સંયુક્ત, ૧૫૪. અર્થ:–સ્થિર દષ્ટિમાં દર્શન નિત્ય અને પ્રત્યાહારવાળું જ હોય છે તથા કૃત્ય અબ્રાંત, અનઘ (નિર્દોષ), ને સૂફમધ સંયુક્ત એવું હોય છે.
વિવેચન દષ્ટિ થિરામાંહિ દર્શન નિત્ય, પ્રભા સમ જાણે રે, બ્રાંતિ નહિં વળી બેધ તે સૂક્ષમ, પ્રત્યાહાર વખાણે રે.
તે ગુણ વીર તણે ન વિસારૂં. ” શ્રી કે. દ. સઝાય. ૬-૧. સ્થિરા નામની પાંચમી યોગદષ્ટિમાં-નિરતિચારમાં દર્શન નિત્ય-અપ્રતિપાતી હોય છે, અને સાતિચારમાં અનિત્ય પણ હોય છે, અને તે દર્શન પ્રત્યાહારથી યુક્ત એવું
કૃત્તિ –રથાણાં-સ્થિરા દષ્ટિમાં, નં-દર્શન -બોધલક્ષણવાળું, નિયં-નિત્ય, અપ્રતિપાતી,નિરતિચાર એવી દૃષ્ટિમાં; અને સાતિચારમાં તે, જેને નયનપટલને ( આંખના પડદાનો) ઉપદ્રવ પ્રક્ષીણ છે તેને તેના ઉપાદિના અનવબોધ જેવું -અનિત્ય પણ હોય છે, તેવા પ્રકારના અતિચારના ભાવને લીધે, રામભામાં પણ ધલિ આદિને ઉપદ્રવ હોય છે. કદાવર -અને પ્રત્યાહારવાળ જ. સ્વવિષયના અસંગે વિચિત્તસ્વરૂપને અનુકારી એવો ઈદ્રિયોને પ્રત્યાહાર, તેનાથી યુક્ત એવું આ દર્શન છે. યમુ-કય, વંદનાદિ ક્રિયા, ૩સ્ત્રાન્ત-અબ્રાંત,-ક્રમને અધિકૃત કરીને-આશ્રીને, એટલા માટે જ અનઇ-અનઘ, નિષ્પાપ-નિર્દોષ -અનતિચારણાને લીધે એને જ વિશેષણ આપે છે. સૂક્ષકવોરાવિતસૂમધ સંયુક્ત,–ગ્રંથિભેદ થકી ઘસવેદ્યપદની ઉ૫પત્તિને લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org