________________
(૪૮)
દક્ષિણ પણ તેથી મહત્ પુરુષના માર્ગને સભ્યપણે આશ્રી વિચક્ષણ એ તેના અતિક્રમ રહિતપણે યથાન્યાય વર્તવા ગ્ય છે. તે મહતુ પુરુષને માર્ગ સામાન્યથી સંક્ષેપમાં આ છે - (૧) અહીં સૂક્ષ્મ પણ પરપીડા પ્રયત્નથી વર્જવી, (૨) પરોપકારમાં સદેવ ચત્ન કરો, ગુરુઓ, દેવતા, વિ, અને તપોધન યતિઓ-એ મહાત્માઓને સુપ્રયત્ન ચિત્તથી યથાયેગ્યપણે પૂજવા, (૪) પોતાના કર્મોથી જ અત્યંત હણાયેલા એવા મહાપાપી પ્રાણીઓ પ્રત્યે પણ અત્યંત અનુકંપા રાખવી નહિં કે મત્સર, આ ધર્મ ઉત્તમ છે. - ઈત્યાદિ ગુણગણ પ્રાપ્ત કરી, જે સર્વ કુતર્ક-અભિનિવેશ ત્યજી ચાર દષ્ટિ પામે છે, તે હવે અમૃત ઘનવૃષ્ટિ સમી પાંચમી સ્થિરા ઠષ્ટિ પામશે.
અભિનિવેશ સઘળે ત્યજીજી, ચાર વહી જેણે હરિ; તે લેશે હવે પાંચમીજી, સુયશ અમૃત ઘન વૃષ્ટિ.
....મનમોહન જિનજી! મીઠી તાહરી વાણુ. ”—ય, દ. સઝાય
કળશ કાવ્ય
શાલિની: દીઘામાંહી દીપ શા બોધ દીપે, દીપંત તે ચિત્ત ઉથાન ઝીપે; પ્રાણાયામે આત્માને તે ભરે છે, ને પ્રોતેથી તત્ત્વશ્રુતિ કરે છે. ૫૭ બાહિરૂભા રેચકે બહાર કાઢે, અંતરુભા પૂરકે ગાઢ વાધે; તેને ભેગી કુંભકે સ્થિર ધારે, ભાવે પ્રાણાયામ તે આમ ત્યારે. ૫૮ પ્રાણાયામે પૂર્ણ તે એહ સ્થાને, પ્રાણથી ધર્મ માટે જ માને; પ્રાણેને તે ધર્મ અર્થે ત્યજે છે, ના પ્રાણાથે ધર્મને તે ત્યજે છે. ૫૯ સુહદ સાચે એકલો ધર્મ થાયે, મૂઆની યે પાછળે જેહ જાયે; બાકી બીજું તે બધુંયે બળે છે, કાયા સાથે ખાખમાંહી ભળે છે. • આવી રૂડી ધર્મની ભાવનાથી, તવકૃતિ તત્પર થાય આથી; પ્રાણથીયે ધર્મ માટે લડે છે, શણું તેનું ભક્તિભાવે રહે છે. ૬૧ ખારું પાણી છોડી મીઠા જલેથી, આવે બીજે અંકુરા જે રીતેથી; તેવી રીતે તવર્ચ્યુતિ પ્રભાવે, અંકુરા તે યોગના બીજ પાવે. દર ખારા પાણી તુલ્ય સંસાર પાણી, તત્વતિ મિણ વરિ સમાણ કલ્યાણે સૌ એ થકી સાંપડે છે, ગુરુભક્તિ સૌખ્ય લહાવો મળે છે. ૬૩ શ્રી સદગુરુ ભક્તિ કેરા પ્રભાવે, તીર્થ સ્વામી દર્શન પ્રાપ્ત થા, ધ્યાને સ્પશી તે સમાપતિ ભાવે,-નિર્વાણ જે એક હેતુ ધરાવે. ૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org