________________
દીમાદષ્ટિ આય અપવાદ જિહવાદથી અધિક ભાષા સમિતિ
( ૪૨૭) વિવેચન કઈ સામાન્ય પુરુષને પણ પ્રતિક્ષેપ-વિરોધ કરે યુક્ત નથી; તેટલા માટે આર્ય એવા સર્વજ્ઞને વિરોધ કરે તે તે સંતજનેને મન જીભ કપાઈ જવા કરતાં પણ અધિક છે.
કોઈ સામાન્ય-સાધારણ મનુષ્ય હોય, તેને પણ નિરાકરણરૂપ પ્રતિક્ષેપ કરવો, પ્રતિવાદ કરે, વિરોધ કરે, તે સજજનોને ઘટતો નથી. કારણ કે આપણા મનમાં કાંઈ
હેય ને એના મનમાં કાંઈ હોય. “અપને મન કહુ ઓર , ઉનકે સામાન્ય મન કછુ આર.” આપણે એનો આશય-અભિપ્રાય જાણી શકતા નથી, પ્રતિક્ષેપ પણ એટલે તે જાણ્યા વિના તેના ખંડનમાં ઉતરી પડવું, તેને તોડી પાડવાનો યુક્ત નથી વિકલ્પ સુદ્ધાં કરો, તે સાવ બેહૂદું છે. તે પ્રતિક્ષેપ કરતાં પણ, સામે
માણસ કાંઈ પિતાને અભિપ્રાય છોડી દેતું નથી, ઊલટો ઘણીવાર તેને બેવડા જોરથી વળગી રહે છે! વળી તેવા પ્રતિક્ષેપથી વિરોધની વૃદ્ધિ થાય છે, સામા માણસનું મન દુભાય છે, તેમનસ્ય બંધાય છે, રાગદ્વેષની ગાંઠ પડે છે, +આર્તા–રોદ્ર ધ્યાન થાય છે, પોતાને પણ અશાંતિ રહે છે. આમ અનેક અનર્થ નીપજે છે, માટે સંતો-મુનિઓ તે વિરોધ કરે જ નહિં.
તે પછી અસામાન્ય, અસાધારણ વિભૂતિરૂપ, મહાઅતિશયવંત એવા આર્ય સર્વ જ્ઞનો અપવાદ કર-અવર્ણવાદ બલવા તે તે અત્યંત અત્યંત અયુક્ત જ હોય, એમાં
પૂછવું શું? એટલા માટે એવા પરમ પૂજ્ય આર્ય સર્વજ્ઞ અપવાદ આર્ય અપવાદ કરે, પરિભવરૂપ વિરોધ કરે, તેને સંત મુનિજન તો જિહવા છેદ છવાદથી કરતાં અધિક માને છે. એટલે કે પરમ અહં સર્વજ્ઞ માટે એક અધિક પણ અપવાદ વચન બોલતાં, તેમને જીભ કપાઈ જવા કરતાં વધારે દુઃખ
થાય છે. અને જીભ કપાઈ જતાં બોલાય જ કેમ? અને પિતાની જીભ કપાય તેવું બોલવા ઇછે પણ કેશુ? તાત્પર્ય કે સંતજને કદી પણ આર્ય સર્વજ્ઞનું અપવાદ વચન ઉચ્ચારવાને પ્રારંભ પણ કરે નહિં, તેવું વચન ઉચ્ચારતાં તેમની જીભ ઉપડે જ નહિં; કારણ કે પરમ સત્પુરુષ એવા આર્ય સર્વજ્ઞના અવર્ણવાદથી મહા અનર્થ પરંપરા નિપજે છે, જીવ અનંત સંસારી થાય છે.
તેમજ–
+ “ आर्तध्यानोपगतो वादी प्रतिवादिनस्तथा स्वस्य ।
વિદત્તથતિ પક્ષનારાવાળાનામર્થના”-શ્રી સિદ્ધસેન દિવાકરછકૃત દ્વા દ્વા.૮-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org