________________
(૩૭૪)
યોગદદિસમુચ્ચય એમ થતાં અંતે કેવલ એકલું બ્રા અને બ્રહ્મ જ અવશિષ્ટ રહે છે. એને જ અધિયજ્ઞ એટલે બ્રા માનવામાં આવે છે.”—જ્ઞાનેશ્વરી ગીતા.
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના ૧૨ મા અધ્યયનમાં પણ સંક્ષેપથી આ જ શ્રી જ્ઞાનેશ્વરજીને મળતો ભાવ બતાવ્યું છે –બ્રાહ્મણે જન્મથી ચંડાલ એવા હરિકેશિબલ
| મુનિને પૂછે છે – હે મુનિ! તમારી તિ (અગ્નિ) શું છે? તમારું આધ્યાત્મિક- તિસ્થાન-અગ્નિસ્થાન શું છે? તમારી સૂવા (કડછી) કઈ છે? તમારા ભાવયજ્ઞ ઇંધન (છાણું-લાકડાં) કયા છે? તમારા સમિધે કયા છે? કયા હેમથી
તમે જેતિને હોમ છો?” મુનિ જવાબ આપે છે–તપ મારી જાતિ (અગ્નિ) છે, જીવ મહારૂં જતિસ્થાન છે, ગો મહારી સુવા (કડછી) છે, શરીર મહારૂં ઇંધન (છાણ-લાકડાં) છે. કર્મ મહારા સમિધ છે, સંજમ જોગ શાંતિ છે, દ્રષિ સંબંધી એવો પ્રશસ્ત હેમ હસું છું.” મહર્ષિ હરિભદ્રાચાર્યજી પણ “અગ્નિકારિકા' અષ્ટકમાં વદે છે કે-“કર્મઈબ્ધનો આશ્રય કરીને જેમાં સદ્ભાવનાની આહુતિ આપવામાં આવે છે, એવી દઢ અગ્નિકારિકા ધર્મધ્યાનરૂપ અગ્નિવડે દીક્ષિત કરવી.'
" कमेंन्धनं समाश्रित्य दृढा सद्भावनाहुतिः।।
धर्मध्याग्निना कार्या दीक्षितेनाग्निकारिका ॥" આમ સાચો પ્રશસ્ત યજ્ઞ તો ભાવયજ્ઞજ છે, અધ્યાત્મ યજ્ઞ જ છે, બ્રહ્મયજ્ઞ જ છે. બાકી જે બાહ્ય યજ્ઞ-ઈષ્ટ છે, તે તો સકામને હોય છે, તે મોક્ષના અંગરૂપ નથી. અકામ મુમુક્ષુને તે ઉપરમાં કહેલી અગ્નિકારિકા જ ન્યાય છે, એને તો એવી જ “ધણી’ સદાય ધખાવવી ઘટે છે. તથા–
वापीकूपतडागानि देवतायतनानि च ।
अन्नप्रदानमेतत्तु पूर्तं तत्त्वविदो विदुः ॥ ११७ ॥ કૂત્તરવાડીકૂતરા-નિ-વાવ, કૂવા, તળાવે લેકપ્રસિદ્ધજ છે, રેવતાવતરાન અને દેવતાયત, વસતિકા આદિ. તથા અન્નપ્રા અન્નદાન ( લૌકિકજ ) છે. અને આવા પ્રકારનું તે શું ? તે માટે કહ્યું કે-જૂર્ત તત્ત્વવિવો વિરુ - પૂર્વપરિભાષાથી તત્ત્વવિદે જાણે છે. * “के ते जोइ किं व ते जोइठाणं ? का ते सुआ किं व ते कारिसंगं ?
पहा य त कयरा सोत भिक्ख् ! कयरेण होमेण हुणासि जोई ?" મુનિ ઉતર આપે છે" तवो जोई जीवो जोइठाणं, जोगा सुआ सरीरं कारिसंगं ।
कम्मे एहा संजमजोग संती, होमं हुणामि इसिणं पसत्थं ॥" x “ ईष्टापूर्त न मोक्षाङ्गं सकामस्योपवर्णितम् ।।
ગામ ના જૈવ વાગ્યાનારિ II” શ્રી હરિભદ્રસૂરિત અષ્ટકછ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org