________________
યોગદૃષ્ટિસમુ ચય
( ૩૬૮ )
અને ખીજું જે સંસારાતીત-સંસારથી પર એવુ મુક્ત તત્ત્વ કહ્યું, તેના પ્રત્યેની ભક્તિ તે તે અચિત્ર એટલે કે એકાકાર જ હોય છે, એક જ પ્રકારની હાય છે; કારણુ કે તે પરતત્ત્વનું એકપણું -અભેદપણું ઉત્તરમાં સિદ્ધ કરાઈ ચૂકયુ છે. મુક્ત તત્ત્વની અને આ એકસ્વરૂપ પરતત્ત્વની ભક્તિ શમસાર--શમપ્રધાન હોય છે. ભકિત અચિત્ર તેમાં એક પ્રત્યે રાગ ને બીજા પ્રત્યે દ્વેષ, એમ હાતુ નથી; પણ સર્વત્ર રાગદ્વેષરહિત એવા સમભાવ હાય છે, અને અખંડ શાંતરસના પ્રવાહ વહે છે, એટલે દ્વેષ-અસહિષ્ણુતા આદિ દુષ્ટ ભાવાના ઉદ્ભવના અસંભવ છે, કારણ કે સાહના અત્ર અભાવ ડાય છે. આમ અનેક એવા સંસારી દેવાની ભક્તિ વિચિત્ર અને એક એવા સ'સારાતીત પર તત્ત્વની ભક્તિ અચિત્ર હાય છે.
“ દેવ સંસારી અનેક છે છ, તેહની ભક્તિ વિચિત્ર;
એક રાગ પર દ્વેષથીજી, એક મુક્તિની અચિત્ર....મન॰ ”—યા. ૬, સજ્ઝાય. ૪-૧૫ અત્રે જ હેતુ કહે છે—
संसारिणां हि देवानां यस्माच्चित्राण्यनेकधा ।
स्थित्यैश्वर्यप्रभावाद्यैः स्थानानि प्रतिशासनम् ॥ ११३ ॥
સ્થાન સંસારિ દેવના, ચિ-ત્ર અનેક પ્રકાર; સ્થિતિ ઐશ્વર્યાદિથી, પ્રતિશાસન ધાર. ૧૧૩
અર્થ-કારણ કે સંસારી દેવાના સ્થાનેા સ્થિતિ-ઐશ્વર્ય પ્રભાવ વગેરે વડે કરીને, પ્રત્યેક શાસનમાં, અનેક પ્રકારે ચિત્ર (જૂદા જૂદા ) હાય છે.
વિવેચન
સ'સારી દેવા ચિત્ર-જાતજાતના અને તેની ભક્તિ પણ ચિત્ર હાય છે એમ કહ્યું, તેનુ કારણ આ પ્રમાણે:—ઊર્ધ્વ, મધ્ય ને અધેલેાકરૂપ આ ત્રિવિધ બ્રહ્માંડમાં જે સ’સારી દેવા છે, તેઓના સ્થાના પ્રત્યેક શાસનમાં અનેક પ્રકારે ચિત્ર એટલે સંસારી દેવાના નાના પ્રકારના–જાત જાતના કહ્યા છે. કારણ કે તેઓની સ્થિતિ, ઐશ્વર્ય, ચિત્ર સ્થાન પ્રભાવ, સહજ રૂપ વગેરેથી તેઓના વિમાન આદિસ્થાનામાં જાત જાતના તફાવત-ભેદ હાય છે. જેમકે (૧) હિંદુ ધર્મીમાં બ્રહ્મા, વિષ્ણુ, વૃત્તિ-સંસારિનાં ત્તિ લેવાનાં કારણ કે સંસારી દેવાના-લેકપાલ આદિના, ચશ્માચિત્રાળિકારણ કે ચિત્ર-અનેક આકારવાળા, નૈધા-અનેક પ્રકારે,−કાના વડે ? કથા ? તે માટે કહ્યુંસ્થિત્યેશ્વર્યપ્રમાવાયે:-સ્થિતિ, ઐશ્વ, પ્રભાવ આદિ વડે કરીને, આદિ શબ્દથી સદ્ગજ રૂપ આદિનુ ગ્રહણ છે, સ્થાનાનિ-સ્થાના, વિમાન આદિ, પ્રતિશાસન-પ્રતિશાસને, પ્રત્યેક શાસનમાં,-બ્રહ્માણ્ડના વૈવિધ્યના અનુભેદથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org