________________
દીપ્રાદષ્ટિ : સવામાં ભેદ નથી, છતાં અતિભકતોને મહ!
(૩૫૩) ત્રીજું મૂક્યું છે, તેનું કારણ આ ગાભ્યાસ શાસ્ત્રઆજ્ઞા પ્રમાણે તેમાં બતાવેલ વિધિ અનુસાર હોવો જોઈએ તેમજ આગમને અનુકૂળ યુક્તિથી યુક્ત એ હે જોઈએ, સ્વછંદ પ્રમાણે ન હૈ જોઈએ.
આમ તવપ્રાપ્તિમાં આ ત્રણ ઉપાયનું ઉક્ત અનુક્રમે પૂર્વાપર પ્રધાનપણું છે. પ્રથમ સ્થાન આગમનું, પછી અનુમાનનું, અને પછી યોગાભ્યાસરસનું છે, કારણ કે આગળ આગળનું સ્થાન હોય તો જ પાછલું શોભે છે. માટે મુમુક્ષુ આગમવચનને દઢ શ્રદ્ધાથી માન્ય કરી, યુક્તિથી તેની ચકાસણી કરી બુદ્ધિપૂર્વક બરાબર સમજીને, તદનુસાર જે રસપૂર્વક ગાભ્યાસ કરે તે તેને અવશ્ય ઉત્તમ તવની પ્રાપ્તિ થાય, એમ તાત્પર્ય છે. પહેલાં શ્રદ્ધા, પછી બુદ્ધિ, અને પછી રસપૂર્વક પ્રવૃત્તિ આ અનુક્રમે ત્રણે મળે, તે તત્વકાર્યની સિદ્ધિ સાંપડે.
|| રતિ અતીવિવાણિgiાજાધિઃ
સર્વજ્ઞ તત્ત્વ અભેદઃ સર્વજ્ઞવાદી અભેદ અધિકાર આ જ અર્થ કહે છે–
न तत्त्वतो भिन्नमताः सर्वज्ञा बहवो यतः। मोहस्तदधिमुक्तीनां तद्भेदाश्रयणं ततः ॥१०२ ।। સર્વો બહુ તત્વથી, નથી ભિન્ન મતવાસ;
ભેદ માને મેહ છે, અતિભક્તોને તાસ. ૧૦૨ અર્થ –કારણ કે ઘણું સર્વ તત્વથી ભિન્ન મતવાળા નથી, તેથી કરીને તેના ભેદને આશ્રય કરે તે તેના અતિભક્તોનો-દાસોને મોહ છે.
વૃત્તિ – તરવત્તા-ન તત્ત્વથી, પરમાર્થથી, મિમતા-ભિન્ન મતવાળા, ભિન્ન અભિપ્રાયવાળા, વૈજ્ઞા વદવો થત:-કારણ કે બહુ સર્વજ્ઞા, મોટ્ટaધમુજીનાં-મોહ છે તેના અતિભક્તોને, સતિશય શ્રાદ્ધને, તરાથi-તેના ભેદને આશ્રય કરે છે, સર્વત્તના ભેદનું અંગીકરણ, તતઃતેથી કરીને.
* આ દીપ્રાદષ્ટિનું વર્ણન અનેક હૃદયંગમ શાસ્ત્રીય ચર્ચાવાળું ઘણું લાંબુ હોઈ, વિષયની વિશદતા અને વાંચકની સુગમતા અર્થે અત્રે આ મુખ્ય અધિકારો અને તેના અંતરાધિકારોના વિભાગની ચેજના , મેં પ્રયોજી છે.
– ભગવાનદાસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org