________________
દીપ્રદષ્ટિ : કુતકને છેવટનો જવાબ “સ્વભાવ”
(૩૩૭)
સ્વભાવ આવ ઉભું રહે, છેવટને જ જવાબ કતર્ક એ હોય એ, એવી એની છા૫. એ સ્વભાવ પણ તત્વથી, છદ્મસ્થગોચર ને;
કારણ ન્યાયથી અન્યથા, અન્યથી કલ્પિત હોય. ૯ર, અર્થ –સ્વભાવ જ જ્યાં છેવટનો જવાબ છે એ આ કુતર્ક છે; અને આ સ્વભાવ પણ તત્વથી અર્વાષ્ટિવાળાને-છવાસ્થને ગોચર હોતો નથી, કારણ કે ન્યાયથી એ બીજાથી બીજા પ્રકારે કપવામાં આવે છે.
વિવેચન આ જે કુતર્ક કહ્યો, તેનું વિશેષ સ્વરૂપ અહીં કહ્યું છે -આ કુતર્ક એ હોય છે કે તેમાં છેવટને જવાબ “સ્વભાવ હોય છે. જ્યારે બીજી કોઈ પણ દલીલ કે યુક્તિ ન ચાલે, ત્યારે છેલે એમ કહેવાય કે આ તે આ વસ્તુને સ્વભાવ છે. કહ્યું છે કેવરતુઘમાāત્ત વાળં” “વસ્તુસ્વભાવથી ઉત્તર કહે.” આમ અગ્નિ બાળે છે-દઝાડે છે, પણ ભીંજાવે છે, કારણ કે એવો એનો સ્વભાવ છે.
અને તે સ્વભાવ પણ તત્ત્વથી–પરમાર્થથી અર્વાષ્ટિને એટલે કે છદ્યસ્થને ગેચર નથી. અમુક વસ્તુનો સ્વભાવ શું છે? તે તત્વથી જાણવું એ છઘને એટલે કે જ્ઞાના
વરણવંતનો વિષય નથી. જેને સંપૂર્ણ છ-જ્ઞાનાવરણ ટળ્યું નથી, તે છસ્થની તે જાણી શકવાને સમર્થ નથી. શાથી? પર દર્શનીઓને પ્રસિદ્ધ એવા અન્યથા ૫ના ન્યાયથી. કેવા પ્રકારે ? તો કે-અન્યવાદીથી તે અન્યથા–બીજા જ પ્રકારે
ક૯૫વામાં આવે છે. કોઈ અમુક પ્રકારે વસ્તુસ્વભાવની કલ્પના કરે, તો તે માટે કહ્યું-નવ્યથા–અન્યથા, પ્રકારાન્તરથી, જૂદા જ પ્રકારે, અત્ત-અન્યથી, બીજા વાદીથી, કરિપત-કરિપત હોઈ, ક૯૫વામાં આવેલ હોઈ. દાખલા તરીકે–“વરતવમહત્ત વાક્ય વસ્તુ સ્વભાવો પરથી ઉત્તર કહે, એમ સર્વત્ર જ તથા પ્રકારે તેની તેની સિદ્ધિમાં કહી શકાય છે. કેવા પ્રકારે?—જેનાવડે તેનો અર્થ ક્રિયા કરવાનો સ્વભાવ છે, તેના વડે તે અર્થક્રિયા કરે છે –નહિં કે ક્ષણિકતાથી. કારણ કે તેને ( અર્થ ક્રિયાને ) સર્વ ભાવોમાં જ સ્વીકાર છે તેટલા માટે. કારણ કે ગમે ત્યાંથી તેના અર્થક્રયાભાવના પ્રસંગથી તેના કારણને અવિશેષ હોય છે,-તફાવત હેતે નથી, તેથી. - આમ અગ્નિ, જલની સંનિધિમાં ( નિકટ હાજરીમાં) ભીંજવે છે,–તથા પ્રકારના સ્વભાવપણાને લીધે. તથા જલ અનિની સંનિધિમાં દહે છે,-તથા પ્રકારના સ્વભાવપણાને લીધે જ-સ્વભાવના વૈચિયથીવિચિત્રપણાને લીધે. તેમાં પણ લેકબાધા શિવાય વળી બીજો સ્વભાવ હોય છે, દષ્ટાંતમાત્રનું સર્વત્ર સુલભપણું હોય છે. તેથી આમ કુતર્ક અસમંજસકારી (અયુક્ત ) છે, એમ દંપર્ય છે, આ કહેવાનું તાત્પર્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org