SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૩૨ ) યોગદષ્ટિસમુ ય કાઇ એક નૈયાયિક—ન્યાયશાસ્ત્રના વિદ્યાથી કયાંકથી આવી ચઢ્યો. ત્યાં રસ્તામાં નિર કુશ ગાંડા થયેલા હાથી પર ચઢેલા મહાવતે બૂમ મારી–અરે અરે! જલદી દૂર હઠી જા! દૂર હટી જા ! નહિં તેા હાથી મારી નાંખશે. એટલે ભણ્યા પણ ગણ્યા નહિં એવા તે વેદીએ ઢાઢચતુર દોઢડહાપણ કરી, પાતે ભળેલા ન્યાયશાસ્ત્રની પદ્ધતિએ ન્યાયના પ્રચાશ કરવા લાગ્યા કુ-૨ ૨ મૂર્ખ! આમ તુ યુક્તિબાહ્ય-યુક્તિ વગરનુ શું બકે છે ? કારણ કે આ હાથી થ્રુ પામેલાને-પાસે આવેલાને ણે ? કે નહિ પામેલાને હશે ? પામેલાને હણે એમ કહે તે। તને જ હુણે, એમ જ્યાં તે હજી પેાતાનું સંભાષણુ આગળ ચલાવે છે, ત્યાં તે। હાથી પાસે આવી વ્હોંચ્યા, ને તેને પકડ્યો. પછી મહાવતે તેને માંડમાંડ છેાડાવ્યેા. તેમ તેવા પ્રકારે વિકલ્પ કરનારા એવા તે તે દનમાં સ્થિત જીવ પણ કુતર્ક -હસ્તીથી ગ્રહાયેલા હાય છે, તે સદ્ગુરુ-મહાવતથી જ મૂકાવાય છે. આના જેવુ' બીજી રમૂજી દ્રષ્ટાંત-ધૃતાધારે વાત્રે ñિવા પાત્રાધારે ધૃતમ્। ઘીના આધારે પાત્ર છે ? કે પાત્રના આધારે ઘી છે ? એ પ્રયાગસિદ્ધ કરવા માટે વેદી પડિતે પાત્ર ઊંધું વાળ્યું એટલે ઘી ઢાળાઇ ગયું ! Y આમ સર્વત્ર જૂદો જ અર્થ ગ્રહણ કરવાના સ્વમાવવાળુ સ ંવેદન જ્યાં જ્યાં હાય છે, ત્યાં ત્યાં જાતિપ્રાયતા હોય છે. એટલે કે કહેવાના આશયથી-મતલબથી જૂદો અવળા જ આશય ગ્રહણ કરવા, ‘એડનું ચેાડ વેતરવું' તે જાતિપ્રાયતા છે, દૂષણાભાસપ્રધાનતા છે. અને તે સબંધી વિકલ્પ કરવા પણ તદ્રુપ હેાત્રાથી તેવા પ્રકારના જાતિપ્રાય—કૃષણાભાસપ્રધાન હાય છે. ‘ જ્ઞાતયો દૂધળામાલા પાટ્રિસેન ય:।' તાપ કે જે વાત કહેવા માગતા હોય, તેનાથી ઊલટા જ-ઊંધા જ અથ પકડવા અને તેવા વિકલ્પ કરવા તે જાતિ અથવા દૂષણ ભાસ કહેવાય છે. અંગ્રેજી કહેવત પ્રમાણે Chalk ને બદલે Cheese સમજવી, તેની જેમ. “ હું પામ્યા સંશય નહીંજી, મૂરખ કરે એ વિચાર; આળસુઆ ગુરુ શિષ્યનેાજી, એ તા વચન પ્રકાર....મન. '—શ્રો ચા. ૬. સજ્ઝાય. ૪-૧૨ તેમજ વળી— स्वभावोत्तरपर्यन्त एषोऽसावपि तत्त्वतः । नावग्ग्गोचरो न्यायादन्यथान्येन कल्पितः ।। ९२ ।। વૃત્તિ:-સ્વમાયોત્તપર્યન્ત ષ:-આ કુતર્ક પ` તે સ્વભાવ ઉત્તરવાળા હાય છે, છેવટે ‘સ્વભાવ એ જ કુતર્કના ઉત્તર હૅાય છે. અને અત્રે ‘વસ્તુસ્લમાવૈત્તર વાર્થ ' વસ્તુભાવા વડે કરીને ઉત્તર કહેવા યોગ્ય છે, એ વચન ઉપરથી. આમ અગ્નિ દહે છે, પાણી ભીંજવે છે, એવા એઆ સ્વભાવ છે. અસાપ-ખા સ્વભાવ પણુ, સરવતઃ-ત ્વથી, પરમાથી, નાવોચર:-અર્વાંગ્માચર નથી, છદ્મસ્થ વિષય નવી; ન્યાયાત્ માયથકી, પપ્રસિદ્ધ એવા ન્યાયથી કેવા પ્રકારના હાઇને ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy