SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨૬) આધરોગ શમહાણ ને, શ્રદ્ધાભંગ મદકાર; કૃતક ભારિપુ ચિત્તના, પ્રગઢ અનેક પ્રકાર. ૮૭ અર્થ:—એધને રાગરૂપ, શમને અપાયરૂપ, શ્રદ્ધાને ભંગરૂપ, અને અભિમાન કરનારા એવા કુતર્ક વ્યક્તપણે ચિત્તના અનેક પ્રકારે ભાવશત્રુ છે. વિવેચન આ વિષમ કુતર્ક ગ્રહ જે કહ્યો, તે કેવા અનિષ્ટ ને દુષ્ટ છે, તેનું વિશેષ સ્વરૂપ અહીં કહ્યું છે. આ કુતર્ક (૧) એધ પ્રત્યે રાગ જેવા છે, (૨ ) શમને અપાયરૂપ-હાનિરૂપ છે, (૩) શ્રદ્ધાના ભંગ કરનારા છે, (૪) અને અભિમાનને ઉપજાવનારા છે. આમ તે અનેક પ્રકારે ચિત્તનેા ભાવશ૩-પરમાર્થ રિપુ છે. ચિત્તના ભાવશત્રુ કુતર્ક ૧. આધરાગ——આ કુતર્ક ગ્રહ બેધ પ્રત્યે-સમ્યગ્ જ્ઞાન પ્રત્યે રાગરૂપ છે, કારણ કે યથાવસ્થિત ધને!-સાચી સમજણુને તે ઉપઘાત કરે છે. રાગ જેમ શરીરને હિન પહાંચાડે છે, નિખલ કરે છે, તેમ કુતર્ક પણ યથાર્થ એધને નુકશાન પહોંચાડી નમળે મનાવે છે. જેમ રાગથી શરીરની શક્તિ ક્ષીણ થાય છે, અંગેાપાંગ ઢીલા પડી જાય છે, ને શરીર કુશ થઇ જાય છે, તેમ કુતર્કથી મનની ચિંતનશક્તિ કુંઠિત થવાથી ખેાધની શક્તિ ક્ષીણ થાય છે, એધ શિથિલઢીલેા-પોચા બને છે, ને કૃશ થાય છે-કૂબળા પડી જાય છે. આમ કુતર્કથી મેધ ‘માંો” પડે છે. એટલે માંદા માણસ જેમ ભારી ખેરાક પચાવી શકતા નથી-જીરવી શકતા નથી, તેમ કુતર્ક ગ્રહરૂપ રાગ જેને લાગુ પડ્યો છે એવા કુતી જીવ ઉત્તમ શ્રુતજ્ઞાનરૂપ પરમાન્ન પચાવી શકતા નથી-જીરવી શકતા નથી, ઊલટુ તેનાથી તે તેને અપચા અજીણું થાય છે ! એટલા માટે જ્ઞાની સત્પુરુષે કહે છે કે-‘ જેનેા અસગ્રહ નાશ પામ્યા નથી, એવાને શ્રુતજ્ઞાન આપવું વખાણવા લાયક નથી,-જેમ ખાડખાંપણવાળાને મોટી રાજ્યલક્ષ્મી આપવી યોગ્ય નથી તેમ, કાચા ઘડામાં રાખેલું પાણી જેમ પેાતાના અને ઘડાનેા તરત નાશ કરે છે, તેમ અસગ્રહવ'તને આપવામાં આવેલું શ્રુત તે બન્નેને નાશ કરે છે. અસગ્રહથી ગ્રસાચેલને જે વિમૂઢ હિતેાપદેશ આપવા જાય છે, તે મહાઉપકારી (!) કૂતરીના શરીર પર કસ્તૂરીને લેપ કરે છે! કષ્ટથી પ્રાપ્ત થયેલ આગમ અર્થ જે અસગ્રહથી દૂષિતને તર્જઃ કુતર્ક,-આગમનિરપેક્ષ એમ અ છે. તે શુ ? તા કે-શ્વેતલઃ-ચિત્તના, અંતઃકરણના, ચત્તુંવ્યક્તપણે, માયરાજી: ભાવશત્રુ, પરમાર્થરિપુ, અને ધા-અનેક પ્રકારે,-આના અપવાદ આદિ કારવર્ડ કરીતે, કુગ્રહવત આધ અપાત્ર Jain Education International યાગષ્ટિસમુચ્ચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy