________________
આ દુરારાધ્ય મનને જે “ઠેકાણે” લાવે છે, સ્થિર એવા આત્મસ્થાનમાં જોડે છે, તે આ મનને સાધે છે, અને “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું.” આમ બહુ સમ દેશમાં આવ્યું જેમ છાયા સમાઈ જાય છે, તેમ સમત્વ પામી આમા સ્વભાવમાં આવે, એટલે મનનું સ્વરૂપ પણ જાય છે, અર્થાત્ ચિત્ત આત્મામાં લીનતારૂપ સમાધિ પામે છે.
આબે બહુ સમ દેશમાં, છાયા જાય સમાઈ આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ”—-શ્રીમદ્ રાજચંદ્રજી.
II. આ યોગદૃષ્ટિ સમુચ્ચય શાસ્ત્રને અભિધેય વિષય.
૧. યોગદષ્ટિનું સામાન્ય દિગદર્શન “ચરમાવર્ત હે ચરમ કરણ તથા રે, ભવપરિણતિ પરિપાક,
દેષ ટળે ને દષ્ટિ ખૂલે ભલી રે, બાપતિ પ્રવચન વાક”—શ્રી આનંદઘનજી. આમ અત્રે પીઠિકારૂપે સામાન્યપણે, ગની વ્યાખ્યાની મીમાંસા કરી, હવે આપણે આ ચગદષ્ટિસમુચ્ચય શાસ્ત્રના અભિધેય વિષય પર આવીએ-આ ગ્રંથની આદિમાં જ ભૂમિકારૂપે ગનું ઉક્ત મોક્ષહેતુપણું ચરિતાર્થ કરતા એવા ઈચ્છાયેગ, શાસ્ત્રોગ અને સામર્થ્યોગનું પરમ હૃદયંગમ રસપ્રદ બધપ્રદ સ્વરૂપ કહ્યું છે. તેનું અત્ર પિષ્ટપણ નહિં કરતાં સુજ્ઞ જિજ્ઞાસુને તે આખું ભૂમિકા પ્રકરણ (પૃ. ૧૨) અવલેકવાની ભલામણ કરું છું. આ ઈછાગાદિ બત્રયીને સીધેસીધે આશ્રય કર્યા વિના પણ વિશેષ કરીને તેમાંથી જ ઉદ્દભવ પામેલી આ આઠ ચોગદષ્ટિ અત્ર કહી છે. મિત્રા, તારા, બલા, દીપા, સ્થિરા, કાંતા, પ્રભા, પર. આ ચેગઠષ્ટિના યથાર્થ નામ છે. જેમકેસકલ જગત પ્રત્યે મૈત્રી ભાવવાળી તે મિત્રા, ઈ. આ ગઠષ્ટિના ભેદ કેમ પડે છે તે સમજવા માટે ઓઘદષ્ટિનું દષ્ટાંત રજૂ કર્યું છે. “સઘન અઘન દિન રયણિમાં, બાલ વિકલ ને અનેરા રે; અર્થ જૂએ જેમ જૂઓ, તેમ ઓઘ નજરના ફેરા રે.”—એ. સઝાય.
આમ એક જ લૌકિક દશ્યના દર્શનમાં પણ ચિત્ર બાહ્ય ઉપાધિભેદથી ક્ષયે પશમ પ્રમાણે જેમ ઓઘદષ્ટિના ભેદ પડે છે, તેમ પારલોકિક પ્રમેયમાં પણ ક્ષપશમની વિચિત્રતાને કારણે જૂદા જૂદ પ્રતિપતિભેદ હોય છે, દષ્ટિભેદ-દર્શનભેદ હોય છે. જેમ કેમેરાનો પડદો (Diaphragm ) ઓછેવત્તો ખુલે, તેમ દષ્ટિમર્યાદાનું ક્ષેત્ર (Field of vision) વધઘટ થાય છે, તે જ પ્રકારે જેવી ક્ષય પશમની વધઘટ-તરતમતા હોય, જેટલું કર્મ આવરણ ખર્યું હોય, કમનો પડદે યે હોય, તેટલું ઓછુંવત્તું દર્શન ગમે દષ્ટિવાળા પુરુષને થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org