________________
દીષ્ટિ : ફત્યાકૃત્ય વિમૂઢતા, દુઃખમાં મુખબુદ્ધિ
(૩૦૭) ત્યાં વૃદ્ધાવસ્થા આવે છે. શરીર કંપે છે, મુખે લાળ ઝરે છે; ત્વચા પર કરચલી પડી જાય છે; સુંઘવું, સાંભળવું અને દેખવું એ શક્તિઓ કેવળ મંદ થઈ જાય છે, કેશ ધવળ થઈ ખરવા માંડે છે; ચાલવાની આય રહેતી નથી, હાથમાં લાકડી લઈ લથડીઆ ખાતાં ચાલવું પડે છે, કાં તે જીવન પર્યંત ખાટલે પડ્યા રહેવું પડે છે, શ્વાસ, ખાંસી ઈત્યાદિક રેગ આવીને વળગે છે, અને થોડા કાળમાં કાળ આવીને કળીઓ કરી જાય છે. આ દેહમાંથી જીવ ચાલી નીકળે છે કાયા હતી ન હતી થઈ જાય છે. મરણ સમયે પણ કેટલી બધી વેદના છે? ચતુર્ગતિના દુઃખમાં જે મનુષ્ય દેહ શ્રેષ્ઠ તેમાં પણ કેટલાં બધાં દુઃખ રહ્યા છે ! તેમ છતાં ઉપર જણાવ્યા પ્રમાણે અનુક્રમે કાળ આવે છે, એમ પણ નથી. ગમે તે વખતે તે આવીને લઈ જાય છે, માટે જ વિચક્ષણ પુરુષ પ્રમાદ વિના આત્મકલ્યાણને આરાધે છે.”
-શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત મેક્ષમાળા પાઠ ૧૮. આ સોંગસુંદર શબ્દચિત્રમાં સંસારદુ:ખનું તાદશ્ય આબેહુબ ચિત્ર દોર્યું છે. અને આમ પ્રગટપણે જન્મ-મરણાદિ દુઃખના ઉપદ્રવથી હેરાન હેરાન એવું સંસાર સ્વ
રૂપ પ્રત્યક્ષ દેખતાં છતાં, આ છે તેનાથી કેમ ઉગ નહિં પામતા છતાં ઉદ્વેગ હોય? તેમાંથી અત્યંત વેગથી કેમ નાશી છૂટતા નહિં હોય? આ નહિં! બળતા ઘરમાં રહેવાને કેમ ઇચ્છતા હશે? એ સ્વાભાવિક પ્રશ્ન ઉદભવે
છે. તેનું સમાધાન મહાત્મા ગ્રંથકારજ સ્વયં કહે છે કે- અતિહથી', મોહના અતિશય પ્રબળપણારૂપ હેતુથી, આ મહા મહમૂઢ છો તે સંસારથી ઉદ્વેગ-કંટાળે પામતા નથી, સૂગ પામતા નથી, તેથી ત્રાસી જઈ તેનો અંત લાવવાને ઈચ્છતા નથી! ઉલટા મેહથી મુંઝાઈ જઈને તેને જ દઢ આસક્તિથી વળગી રહે છે! તેમાં જ રાચે છે. સંસારસમુદ્રનું ખારું પાણી હસથી મીઠું માનીને પીએ છે! ને પિતાના “ભવાભિનંદી' નામને સાર્થક કરે છે !! દાખલા તરીકે, એઓને શું હોય છે? તે કહે છે–
कुकृत्यं कृत्यमाभाति कृत्यं चाकृत्यवत्सदा ।
दुःखे सुखधियाकृष्टा कच्छूकण्डूयकादिवत् ।।८० ॥ વૃત્તિ-૩ -કુકૃત્ય, પ્રાણાતિપાત-આરંભ આદિ કુકૃત્ય, યમામતિ-કૃત્ય ભાસે છેમોહને લીધે, શાં ૪–અને કૃત્ય, અહિંસા-અનારંભ આદિ કૃત્ય, કાવત્ રા-અકૃત્ય જેવું સદા ભાસે છે, –મેહથી જ. ટુણે-દુઃખમાં, સમારંભ આદિમાં, અથવા–સુખ બુદ્ધિથી આછા-આકર્ષાયેલા, કેની જેમ? તે કે– સ્ટ્રાઇpયાવિ–કચ્છ કડૂયક આદિની જેમ, ખસને ખણનારા વગેરેની જેમ. કરછુ-પામા, ખસ તેના કંયકે, ક–ખજવાળ કરે તે કંડૂયક, ખજવાળનારા, ખણુનારા, તેની જેમ. આદિ શબ્દથી કમિથી હેરાન થઈ રહેલ એવા અગ્નિસેવક-અગ્નિ સેવનારા કઢીઆનું ગ્રહણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org