SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ દીપાદષ્ટિ : ભવાભિન'દીના મહામહ, જન્મ-મરણાદિ દુઃખ જન્મ મરણ વ્યાધિ જરા, રોગ શાક દુ:ખવત; ભવ જોતાંય ઉદ્વેગ ના, અતિ મેહુથી લહત. ૭૯ અર્થ :-જન્મ, મરણુ, જરા, વ્યાધિ, રાગ, શાક વગેરેથી ઉપદ્રવ પામતા સ'સારને દેખતાં છતાં, તેઓ અતિ મેાહને લીધે ઉદ્વેગ પામતા નથી! વિવેચન મહામેાહનું વિલસિત હેતુ.''શ્રીમદ્ રાજચંદ્રજી ઉપરમાં ભવાભિનંદી જીવ વિપરીત મતિવાળા, ઊંધી બુદ્ધિવાળા હાઇ, હિત-અહિતના વિવેકમાં અંધ હાય છે, અને માત્ર-વર્તમાનને જ જોનારા હોય છે,-એમ કહ્યું. આમ અવિવેકી ને વમાનદી હાવાથી જ, સંસારનું પ્રગટ દુ:ખદ સ્વરૂપ તેથી ઉદ્વેગ પામતા નથી, કંટાળતા નથી, “ જન્મ જરા ને મૃત્યુ, મુખ્ય દુ:ખના હેતુ; કારણ તેના એ કહ્યા, રાગ દ્વેષ ( ૩૦૩ ) પ્રત્યક્ષ દેખતાં છતાં, તેઓ ઉલટા તેમાં જ ગાઢ માહ પામે છે! પુન: પુન: જન્મવું, પુનઃ પુનઃ મરવુ, પુન: પુન: જનનીના જઠરમાં ગર્ભવાસ કરવા, પુન: પુન: ચારે ગતિમાં રખડવુ, એવી અત્યંત પ્રગટ દુ:ખમય અવસ્થાએ પુન: પુન: આ સંસારમાં પ્રત્યક્ષ અનુભવવી પડે છે. છતાં આ સંસારથી આ જીવ ઉદ્વેગ પામતા નથી, તેમાંથી ઉદ્ એટલે અત્યંત વેગથી ભાગી છૂટવાના વિચાર કરતા નથી, એટલું જ નહિ પણ તેને ઉલટા મૂઢ આસક્તિથી વળગી રહે છે, એ કાંઈ જેવુ' તેવું આશ્ચર્ય નથી. ખરેખર આ બધું મહામેાહનુ વિલસિત છે. કારણ કે~~ "L અચિમય માતાના ઉદરમાં જાણે તપશ્ચર્યા કરતા હાય એમ નવ માસ પર્યંત ઉંધે માથે લટકતા રહી, આ જીવ જ્યારે જન્મ પામે છે, તે સમયે જે વેદના થાય છે, તે અતિ અતિ તીવ્ર, અતિ અતિ અસહ્ય, અકલ્પ્ય ને અર્ધ્ય હાય છે. એવી જન્મ દુઃખ વેદના પ્રત્યેક જન્મમાં—ભવમાં વેદવી પડે છે. કહ્યું છે કે- જેના બન્ને છેડે અગ્નિ સળગાવેલે છે એવા લાકડાની અંદરમાં રહેલા કીડાની જેમ, હું જીવ ! તુ જન્મ-મૃત્યુથી ભેટાયેલા શરીરમાં અરેરે ! સીદાય છે ! ’* શ્રીમદ્ રાજચંદ્રજીનું પરમ સવેગર’ગી વચનામૃત છે કે—— Jain Education International કદના હેરાનગતી અનુભવતા, વીક્ષમાળા વિ–દેખતાં છતાંય અત્યં-સસારને, નોટ્વિનન્ત-ઉદ્વેગ પામતા નથી,આના થકી ઉઠેગ પામતા નથી એમ પ્રક્રમ છે-ચાલુ સબંધ છે, પ્રતિમોહતો-અતિ માહરૂપ હૅતુને લીધે. * ફીસોમયાત્રચાસારિવાઝીટવત્ । ગમ્મતૃત્યુલાજિદે રારીને વત સીલ ॥ ’..શ્રી ગુણભદ્રામીકૃત આત્માનુશાસન ‘પુનષિ ગનને પુનર્રાપ મળ્યું, જુનાવ નનારે શયન '...શ્રી શંકરાચાય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy