________________
(૨૮)
ગઢસિમુશ્ચિય
પરંપરા ચાલુ રહે છે, કારણ કે રાગદ્વેષાદિનું આ ભવાભિનંદીને પ્રબલપણું હોય છે. આમ ભવાભિનંદી બિચારો જે કાંઈ ધર્મકરણ કરવા જાય છે, તે પણ તેને નિષ્ફળ થઈ પડે છે!—આવો આ ભવાભિનંદી જીવ, સંસારને અભિનંદનારે બહુ માનનાર, સંસારમાં રાચનાર, સંસારમાં રપ મશગૂલ-તન્મય રહેનારે, સંસારને કીડે હોય છે. “ભી કૃપણ દયામણજી, માયી મચ્છર ઠાણું ભવાભિનંદી ભય ભ જી , અફલ આરંભ અયાણું...મન,”—. દ. સક્ઝાય ૪-૯ જે ખરેખર એમ છે, તેથી શું? તે માટે કહે છે–
इत्यसत्परिणामानुविद्धो बोधो न सुंदरः । तत्संगादेव नियमाद्विषसंपृक्तकान्नवत् ॥ ७७॥ યુક્ત અસત પરિણામથી, બધ ન સુંદર એમ;
તાસ સંગથી જ નિયમથી, વિષસ્પષ્ટ અન્ન જેમ. ૩૭ અર્થ_એમ અસત પરિણામથી અનુવિદ્ધ-(સંકળાયેલ) બેધ, તેના સંગથકી જ, નિયમથી સુંદર નથી-વિષમિશ્રિત-વિષથી ખરડાયેલા અન્નની જેમ.
વિવેચન
ઉપરમાં જે ભવાભિનંદીના લક્ષણ બતાવ્યા, તે ઉપરથી શું ફલિત થાય છે, તે અહીં સ્પષ્ટ કર્યું છે. ભવાભિનંદીના-સંસારથી રાચનારા જીવના જે જે પરિણામ હોય છે, તે
અસત હોય છે. એટલે તેને જે કાંઈ સ્કૂલ બંધ હોય છે, તે પણ અસત પરિણામ અસત પરિણામથી અનુવિદ્ધ-સંકળાયેલો-જોડાયેલ હોય છે. યુત બોધ સેયમાં પરોવાયેલા દોરાની જેમ, તેનો બાધ પણ અસત પરિણામમાં અસત્ પરોવાયેલો છે, એટલે અસત્ પરિણામના સંગથકી જ તેનો તે બોધ
પણ નિયમથી અસત હોય છે, સુંદર–સારો નથી હોતો, રૂડે- ભલે નથી છે. કારણ કે જેવો સંગ તેવો રંગ લાગે છે. આમ અસત પરિણામને લીધે તેના બોધને બધે ઘાણ બગડી જાય છે. અત્રે વિષથી ખરડાયેલા, પશિયેલા, ભેળ
નૃત્તિ –ાતિ-એમ ભવાભિનંદી પરિણામ સતે-આના અસત પરિણામપણાને લીધે, સારસ્પરિમાનુવિદ્ર-અસત પરિણામથી અનુવિદ્ધ, પરોવાયેલ, જોડાયેલે, સંકળાયેલે, ઘોઘાબેધ,-સામાન્યથી, ન હું -સુંદર નથી. શા કારણથી ? તે કે–તરસવ-તેના સંગથકી જ, વિવક્ષિત અસત પરિણામના સંબંધથકી જ, નિમાર-નિયમથી, કોની જેમ ? તે કે-વારંg
વર્-વિષસંયુક્ત અનની જેમ, વિષથી સ્પર્શાવેલા-ખરડાયેલા અન્નની જેમ. એમ નિદર્શન માત્રદૃષ્ટાંત માત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org