________________
( ૨૮૨ )
ગદરિસમુચ્ચય વિચારીએ તે “અપદ” જ છે, એને પદ” નામ જ ઘટતું નથી. વેધસંવેધજ કારણકે તે મિથ્યાષ્ટિવાળું આશયસ્થાન છે, એટલે સમ્યગઢષ્ટિ એવા પદ” ગીજનને તે પદ (પગ) મૂકવાનું ઠેકાણું જ નથી, સ્થાન જ નથી.
ત્યાં તે શ્રીમાન આનંદઘનજીના વચન પ્રમાણે “ ચરણ ધરણું નહિ ઠાય” એવી સ્થિતિ છે. પણ યોગીઓનું ખરૂં પદ તે-પગ મૂકવાનું સ્થાન છે, વેધસંવેદ્ય પદ જ છે, કારણકે તે જ “પદ” શબ્દના યથાર્થ અર્થ પ્રમાણે “પદ” કહેવાને યોગ્ય છે, તેને જ “પદ” નામ ઘટે છે
અવેદ્યસંવેદ્ય પદ અથવા વ્યાવહારિક વેદ્યસંવેદ્ય પદ જે છે તે સ્થિર નથી, અસ્થિર છે, તેને પતનનો ભય છે, અને તે પોતે ભવભ્રમણને અંત કરી શકતું નથી. પણ જે
તે પરંપરાએ નિશ્ચય સંવેદ્ય પદનું કારણ થાય, એટલે કે તેના ઇચ્છે છે જે દ્વારા પ્રાપ્ત થયેલી ગ્યતાથી-પાત્રતાથી જીવને જે નિશ્ચય વેધસંવેદ્ય જોગીજન પદ પ્રાપ્ત થાય, તે જ અને ત્યારે જ જીવને ભવભ્રમણનો અંત આવે
છે, અને મોક્ષનો યોગ થાય છે. આ નિશ્ચય વેધસ વેધ પદ અસ્થિર નથી, સ્થિર જ હોય છે, તેને પતનને ભય હોતો નથી, અને તેથી શીન્ન ભવામણ અટકી પડી મુક્તિ સાંપડે છે. આમ નિશ્ચય વેધસંવેદ્ય પદ જ મોક્ષને અવિલંબે યેગ કરાવે છે, એટલે મોક્ષના અથી યેગીજનો સદાય આ નિશ્ચય વેધસંવિધ પદને જ ઈરછે છે, પરમાર્થથી તેને જ પરમ ઈષ્ટ ગણે છે; અને બાકી બીજા બધા પદને અપદ જાણી, એક નિશ્ચય વેધસંવેદ્ય પદને જ પિતાનું પદ માને છે, તેને જ પરમ પૂજ્ય-આરાધ્ય-ઉપાસ્ય સમજી આરાધે છે–ઉપાસે છે. અને તેવા પ્રકારે કહે છે –
वेद्यं संवेद्यते यस्मिन्नपायादिनिबन्धनम् ।
तथाप्रवृत्तिबुद्ध्यापि स्याद्यागमविशुद्धया ॥७३॥ કૃત્તિ વં–વેવ, વેદનીય, દવા યોગ્ય વતુ. વસ્તુસ્થિતિથી તથા પ્રકારના ભાવગી સામાન્યથી અવિકલ્પક જ્ઞાન વડે ગ્રાહ્ય એવી વસ્તુ, એમ અર્થ છે. વસંતે-સંવેદાય છે, ક્ષયપશમને અનુરૂપ પણે નિશ્ચય બુદ્ધિથી પણ જણાય છે, રિમ-જેમાં, જે પદમાં-આશયસ્થાનમાં. તે કેવું વિશિષ્ટ ? તે માટે કહ્યું–અપાયાવિનિવધરમૂ–અપાય આદિનું નિબંધન-કારણ, નરક-સ્વર્ગ વગેરેનું કારણ, વારિ-સ્ત્રી આદિ, તથા-તેવા પ્રકારે, જેથી સામાન્યથી અનુવિદ્ધ (સામાન્ય સાથે સંકળાયેલું), પ્રવૃત્તિવુક્રયા–અપ્રવૃત્તિબુદ્ધિથી પણ, એટલે કે તેના ઉપાદાન-ત્યાગ આશયાત્મક બુદ્ધિથી, તેના ઉપાદાન-ચાગ (પ્રહણ–ત્યાગ) આશયવાળી બુદ્ધિવડે કરીને, સંવેદ્યતે-સંવેદાય છે, ( શ્રી આદિ વે), આકવિરા –આગમથી વિશુદ્ધ એવી, એટલે શ્રુતથી જેને વિપર્યયમેલ દૂર કરાય છે એવી બુદ્ધિથી. પ્રેક્ષાવને--વિચારવાનું છેવોને પણ આ જ પ્રધાન બંધકારણ છે, એટલા માટે સ્ત્રીઆદિ ગ્રહણ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org