________________
(૬૮).
યુગદષ્ટિસમુચ્ચય વિક એવું હોય છે, એટલે જીવની જ્ઞાનદશા હતી નથી. એટલા માટે જ આ પહેલી ચાર દષ્ટિએમાં જીવને જે કાંઈ તત્વજ્ઞાનને બોધ થતો દેખાય છે, તે માત્ર ઉપરછલે ને ઉપરટપકાનો હોય છે, સ્થલ પ્રકાર હોય છે, પણ ઊંડે ને તવરહસ્યગામી એ સૂમ હોતું નથી.
આ ઉપરથી–પુસ્તકો વાંચીને કે અહીંથી તહીંથી કંઈક જાણીને ઉપરછલા તત્વબધથી પિતાનું જ્ઞાનીપણું માની બેસનારા પંડિતમ એ કે જ્ઞાનીઓના અનુભવની મલા
ઈરૂપ “તૈયાર માલ” પર બેસી ગયેલા શુષ્ક અધ્યાત્મીઓએ ઘણે આ ઉપરથી ધડો લેવા જેવું છે, ઘણે બેધ લેવા જેવું છે. કારણ કે સમ્યકત્વની લેવા ચગ્ય ધ પ્રાપ્તિ તો ઉપર કહ્યું તેમ પાંચમી દષ્ટિમાં ઘણી ઊંચી દશા પ્રાપ્ત થયે
- હેાય છે, અને તેની પ્રાપ્તિ પૂર્વે પ્રથમ ચાર દષ્ટિમાં કે અપૂર્વ ગુણ ગણ પ્રાપ્ત કરવો પડે છે, તે તે પ્રત્યેક દષ્ટિમાં વિસ્તારથી વર્ણવ્યું છે. તે યથોક્ત
ગુણસ્થાન પ્રાપ્ત કર્યા વિના સમ્યક્ત્વની યોગ્યતા પણ પ્રાપ્ત થતી નથી. છતાં તથારૂપ આત્મભાવની પ્રાપ્તિ વિના, મોહભાવ રહિત એવી તથારૂપ જ્ઞાનદશા વિના, પિતાને “જ્ઞાની” માની બેસવાની “ક૯૫ના” કરવી તે “ક૯પના” જ છે, અને તે પોતાના આત્માને વંચવાછેતરવા બરાબર છે. કારણ કે “દશાનું ફળ છે, માન્યાનું ફળ નથી –એ પરમ તત્ત્વષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીનું સંકોત્કીર્ણ વચનામૃત અત્ર બરાબર લાગુ પડે છે. મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત, તે કહિયે જ્ઞાની દશા, બાકી બીજી બ્રાંત. સકળ જગતુ તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન; તે કહિયે જ્ઞાની દશા, બાકી વાચાજ્ઞાન.”
–શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત આત્મસિદ્ધિ. આ એમ કેમ છે ? તે માટે કહે છે– અજ્ઞાનાસિ સૂમ વિવંધકૃત नैतद्वतोऽयं तत्तत्त्वे कदाचिदुपजायते ॥ ६८॥
અપાયશકિત માલિત્ય કરે, સૂક્ષ્મ બે પ્રતિબંધ
એહ-વતને તત્ત્વમાં, કદી ન આ ઉપજત, ૬૮. અર્થ:–અપાય શક્તિનું મલિનપણું સૂમબોધને પ્રતિબંધ કરનારું છે, તેથી કરીને આ અપાયશક્તિના મલિનપણુવાળાને તત્વવિષયમાં આ સૂક્ષમ બોધ કદી ઉપજતો નથી.
કૃત્તિઃ–પરિમાદ્રિઘં-અપાયશક્તિનું માલિન્સ, નરકાદિ અપાયશકિતનું મલિનપણું. શું? તો કે-જૂથમવધવિધંધા-સુમ બેધને વિબંધ-પ્રતિબંધ કરનારું છે, કારણ કે અપાયહેતુએના આસેવનરૂપ કિલષ્ટ બીજનો ભાવ-હેવાપણું છે, તેથી કરીને. નૈતત ચં-એ અપાયશકિતના મલિનપણુવાળાને આ-સૂમ બંધ નથી હોતે, ત–તેથી કરીને, તર-તત્વ વિષયમાં, જાવિદુgવાતે-કદી ઉપજ,-અવંધ્ય એવા થુલ બાધબીજના ભાવથી-હોવાપણાથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org