________________
(૨૫)
ગદષ્ટિસમુચ્ચય
કામગઅનુબદ્ધ-વિષય સંબંધી અસકથા જ શ્રવણ કરી છે, પણ તેણે કદી “સત્ ” સુયું નથી. તેથી જ તેનું અત્યારસુધી અકલ્યાણ થયું છે. પણ હવે અત્રે આ દષ્ટિને પામતાં જીવ આ અતવશ્રવણરૂપ ખારા જલને તિલાંજલિ આપે છે.
અને જેવો આ ખારા પાણીના ત્યાગ થાય છે, તેની સાથે સાથે તત્વશ્રુતિતવશ્રવણુરૂપ મીઠા પાણીને જેગ પણ બને છે, એટલે અહીં બેધ-બીજા
ઊગી નીકળે છે. અત્રે તસ્વકૃતિ એટલે તત્વના પ્રતિપાદક એવા તવકૃતિ તત્ત્વશાસ્ત્ર-પરમાર્થશાસ્ત્ર તે મધુરાં-મીઠા જલના જેગ સમાન છે અને મધુર જલ તેના બીજા અર્થમાં લઈએ તો તરવઐતિ ( = તત્ત્વશ્રવણુ ) તે પણ
તવકૃતિના-નવશાસ્ત્રના અંગરૂપ હોઈ, મધુર જલના જેગ બરાબર છે. આમ તત્વશાસ્ત્ર તથા તત્વશાસ્ત્રદ્વારા થતું તત્ત્વશ્રવણ તે બન્ને મીઠા પાણી જેવા છે. અને તત્વશ્રતિદ્વારા જે તવશ્રવણ કહ્યું, તેમાં સદ્દગુરુનું ગ્રહણ અંતભાવ પામે છે. કારણ કે સાંભળવાની ક્રિયા તો કઈ બેસે ત્યારે થાય, એટલે તવકૃતિના–પરમાર્થશાસ્ત્રના આશયના યથાર્થ વક્તા તો શ્રીમદ્ સદ્દગુરુ જ હેઈ, તેના શ્રીમુખેજ મુખ્ય કરીને તત્વશ્રવણને જેગ બની શકે છે. અથવા સદગુરુ વિરહે અર્થગ્રહણરૂપ શ્રવણ પરોક્ષ સદ્દગુરુ સપુરુષે પ્રણીત કરેલા વચનામૃત–પરમકૃત દ્વારા પણ થાય છે. “તત્વ વિચાર સુધારસ ધારા, ગુગમ વિણ કિમ પીજે રે ?”—–શ્રી આનંદઘનજી.
આત્માદિ અસ્તિત્વના, એહ નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદ્દગુરુ યોગ નહિં, ત્યાં આધાર સુપાત્ર. અથવા સશુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતરે ત્યાજ.”
શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ. આને ( તત્ત્વકૃતિ ) જ ગુણ કહે છે
__ अतस्तु नियमादेव कल्याणमखिलं नृणाम् । .. . गुरुभक्तिसुखोपेतं लोकद्वयहितावहम् ॥६३॥ ત્તિ-તરતુ-અને આથી કરીને જ, એટલે કે તવભુતિ થકી જ, શું? તે કે–નાનારેશ વહયાળં-નિયમથી જ કહાણ, પરોપકાર આદિ, વિરું નૃvi-બધુંય નરેને-મનુષ્યને હોય છે,–તત્ત્વકૃતિ થકી તથા પ્રકારના આશયભાવને લીધે. તેનું જ વિશેષણ કરે છે-જુહરિગુણોત્તગુરુભક્તિના સુખથી યુકત એવું કલ્યાણ. તેની આજ્ઞાથી તેના કરણનું–કરવાનું તત્ત્વથી કલ્યાણપણું છે તેટલા માટે. એટલા માટે જ કહ્યું –ોવાતાવ-ઉભય લેકમાં હિતાવહ-હિત આણનારૂં -અનુબંધનું ગુરુતધારા સાધ્ય પણું છે, તેને લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org