________________
બહાદષ્ટિ : શ્રવણ વિનાની શુશ્રુષા પણ સફળ-અવિક્ષેપ
(૨૨૭) જોગ ન હોય તો શું? તેને અહીં ખુલાસો કર્યો છે કે-સુશ્રુષા છતાં શુશ્રષાથી શ્રવણ ન બને, પણ તે શુષા થવી એ શુભભાવમાં પ્રવૃત્તિ છે, કર્મક્ષય એટલે તેથી કરીને કર્મક્ષયરૂપ ફળ ઉપજે છે, અને તે કર્મક્ષય ઉત્તમ
પ્રકારના બોધનું નિબંધન-કારણ હોય છે. આમ કેવલ શુશ્રષા-સભિળવાની સાચી અંતરંગ ઈરછા થવી તે પણ ઘણી મોટી વાત છે, પ્રશસ્ત છે, અને પરંપરાએ તે પણ લાભદાયક થાય છે, કારણ કે તેવા શુભભાવથી આગમના પ્રમાણપણાને લીધે કર્મને ક્ષય થાય છે, અને તેના પરિણામે પરમ બોધના નિમિત્ત મળી આવે છે. જે સાચો તત્વપિપાસુ મુમુક્ષુ હોય છે, તેને તેના ભાગ્યોદયથી ખેંચાઈને ઉત્તરોત્તર પ્રધાન બંધના કારણે પ્રાપ્ત થાય છે, પુરુષ સદગુરુને જેગ બની આવે છે, ને સત શ્રત વગેરેની પ્રાપ્તિ થાય છે. લોહચુંબક જેમ લેહને ખેંચે, તેમ તેવું તેવાને ખેંચે છે (Like attracts like). આ શુશ્રષામાં પણ એવું કંઈ અજબ આકર્ષણ છે, કે સાચા વક્તા સંતપુરુષને સમાગમ ગમે ત્યાંથી થઈ આવે છે. જે તરસ બુઝાવવાની ઈચ્છા છે, તે તે બૂઝાવવાની રીત પણ મળી આવે છે.
આમ શુશ્રુષા વિનાનું શ્રવણ નિષ્ફળ છે, પણ શ્રવણ વિનાની શુશ્રષા નિષ્ફળ નથી, પરંતુ કર્મક્ષયરૂપ ફળથી સફળ છે. સાચી ભૂખ લાગી હોય ને ખાધું હોય તે જેમ
ભાવે, એચે, મીઠું લાગે ને પગે; ખૂબ તરસ લાગી હોય ને પાછું શુશ્રષાને જેમ મીઠું અમૃત જેવું લાગે, ને તરસ છીપે; તેમ જે તત્વ સાંભળમહિમા વાની સાચી ભૂખ લાગી હોય, તત્ત્વસુધારસ-પાનની સાચી તરસ લાગી
હોય, તે જ તે શ્રવણ ભાવે છે, રુચે છે, ને જીવને અમૃતરૂપે પરિણમે છે, નહિં તે કાણું માટલાની જેમ બીજા કર્ણ-છિદ્ર વાટે બહાર નીકળી જાય છે! હૃદયમાં ઠરતું નથી ! માટે આ શુશ્રુષા ગુણનું માહાસ્ય ઘણું છે. “બૂઝી ચહત જે પ્યાસકી, હૈ બૂઝન કી રીત.” (ાજચંદ્રજી) યેગમાં અક્ષેપ ગુણ કહે છે–
शुभयोगसमारम्भे न क्षेपोऽस्यां कदाचन । उपायकौशलं चापि चारु तद्विषयं भवेत् ॥ ५५॥ શુભ યોગ સમારંભમાં, કદી ક્ષેપ અહિંય;
ને તે વિષથી ઉપાયનું, કૌશલ સુંદર હેય. પપ. વૃત્તિ-મથાસમા મેશુભ યોગના સમારંભમાં, તથા પ્રકારના ધ્યાન આદિમાં, ન ક્ષેપડાં વારન–આ અધિકૃત દૃષ્ટિ સતે કદી પણુ ક્ષેપ હોતા નથી. ૩પૌરાણું વાવ-તેમજ ઉપાયનું કૌશલ-કુશલપણું પણ,તથા પ્રકારના દેશ આદિ, આસન આદિ સંબંધી, રાસ-શોભન, સુંદર, તવિવ-તેના વિષયે, શુભ ચોગસમારંભ વિષયનું, મર્હે ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org