SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ બલાષ્ટિ : શુશ્રષા-એધપ્રવાહની સરવાણી (૧૨૫) અઃ—અને આ શુશ્રુષા મેધ જલના પ્રવાહની સરવાણી સમાન સતાએ માનેલી છે. એના અભાવે સાંભળેલુ બ્ય-ફ્રાગટ છે, જેમ સરવાણી વિનાની ભૂમિમાં કૂવા ખાદવે બ્ય છે તેમ. વિવેચન “સરી એ મેધપ્રવાહનીજી, એ વિષ્ણુ શ્રુત થલ કૂપ; શ્રવણુ સમીહા તે કિસીજી, શયિત સુÌ જિમ ભૂપ....ધન”—યા સજ્ઝાય, રૂ-૩ સરવાણી અહીં જે આવી શુશ્રુષા સાંભળવાની ઇચ્છા હૈાય છે, તે એધરૂપ જલપ્રવાહની સર વાણી સમાન છે. જેમ કૂવામાં સરવાણી હાય, તા તે વાટે પાણી આવ્યા જ કરે, તેમ આવી ઉત્કટ શ્રવણેચ્છારૂપ સરવાણી જો હાય, તા તે વાટે મેધરૂપ શુશ્રુષા બાધ પાણીના પ્રવાહ એકધારા અક્ષયપણે આવ્યા જ કરે. પણ જેમ કૂવામાં પ્રવાહની સરવાણી ન હેાય, તે પાણી આવે નહિ, તેમ જો આવી શુષારૂપ અવય—અક્ષય સરવાણી ન હોય, તેા એધરૂપ પાણીના પ્રવાહ આવે જ નહિં, ને જ્ઞાનરૂપી કૂવા ખાલી જ રહે. આમ શુશ્રુષા વિનાનું બધું શ્રવણુ કર્યું. તે ધૂળ થાય છે, સાંભળ્યું ન સાંભળ્યા જેવું થાય છે, એક કણુ છિદ્રથી પેસી સાંસરૂ' જેથી નીકળી જાય છે, હૃદયમાં પ્રવેશતું નથી, ફેાગઢ જાય છે, જેમ કેાઇ એવી ખરડ ભૂમિ–કે જેમાં પાણીની સરવાણી આવતી ન હોય, તે ભૂમિમાં ગમે તેટલા ઊંડા કૂવા ખાદ્યા કરીએ (Tapping), તે પણ પાણી આવે જ નહિં, કૂવા ખાવા ન ખાદ્યા ખરાખર જ થાય, શ્રમમાત્ર જ ફળ મળે, મહેનત માથે પડે, તેમ સાચી શુશ્રુષા વિનાનું અય શ્રવણુ નિષ્ફળ જાય છે, એધરૂપ ફળ આપતું નથી, એળે જાય છે. તેવા શ્રવણુમાં તા વાયુના તર ંગાથી ( Air-waves) શબ્દે કર્ણે પટ પર અથડાઈ પાછા વાયુમાં—હવામાં મળી જાય છે! આનેા નીચેની આકૃતિ પરથી ખરાખર ખ્યાલ આવશે આકૃતિ-૮ આકૃતિ-હ્ Link=p; બરડ ભૂમિ= ૨૯ ખાલી શુષા વિના શ્રવણુ શુષા-સરવાણીના અભાવ માધ–જલપ્રવાહના અભાવ Jain Education International Pls = lb * 18:0 યોગ્ય પોચી ભૂમિ= For Private & Personal Use Only ← pi>Kwks=1& શુશ્રૂષાવાળું શ્રવણુ શુશ્રૂષારૂપ સરવાણી www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy