________________
(૧૨)
દષ્ઠિસમુચ્ચ
સત્ય, શીલ, દાન વગેરે પણ દયાની રક્ષા કરનારા અંગરક્ષક જેવા છે, દયા વિના એ બધા અપ્રમાણ છે. મહાત્મા સત્પરુષે કહી ગયા છે કે
ધર્મતત્વ જે પૂછયું મને, તે સંભળાવું સ્નેહ તને,
જે સિદ્ધાંત સકળને સાર, સર્વ માન્ય સહુને હિતકાર. ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજે દયા સમાન,
અભયદાન સાથે સંતોષ, દ્ય પ્રાણીને દળવા દોષ. સત્ય શીલ ને સઘળાં દાન, દયા હાઈને રહ્યા પ્રમાણે,
દયા નહિં તો એ નહિં એક, વિના સૂર્ય કિરણ નહિં દેખ.”-શ્રી મોક્ષમાળા “જિસકે હિરેદે હય ભૂતદયા, વાને સાધન એર કિયે ન કિયે. ” – મહાત્મા કબીરજી “તુલસી દયા ન છાંડિએ, જબ લગ ઘટમેં પ્રાન.”–શ્રી તુલસીદાસજી
૨. ગુણવંત પ્રત્યે અદ્વેષ ગુણવાન જન પ્રત્યે અદ્વેષ-અમત્સર હવે, ઈબ્ધ રહિતપણું હોવું, તે આ છેલ્લા પગલાવર્સનું બીજું લક્ષણ છે. ગુણનો દ્વેષ તે મત્સર કહેવાય છે, તે અહીં ન હોય. વિદ્યા, વિનય, વિવેક, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરે ગુણોથી જે કોઈ પણ પિતાના કરતાં અધિક–ચઢીયાતો દેખાય, તે તેના પ્રત્યે અદેખાઈ ન કરે, પરંતુ તે તે ગુણ જોઈ ઊલટે મનમાં પ્રસન્ન થાય, રાજી થાય, પ્રમોદભાવ ધરે કે-“ધન્ય છે આને ! આનામાં વિદ્યા-વિનય-વિવેકનો કે વિકાસ છે ! આ કે જ્ઞાનવાન, કેવો ચારિત્રવાન છે!” આમ પરના પરમાણુ જેવડા ગુણને પણ પર્વત જેવો ગણી પોતાના હૃદયમાં સદાય વિકાસ પામે, પ્રફુલ થાય, સાચા સદ્દગુણાનુરાગી બને, તો સમજવું કે આ છેલા યુગલાવર્તનું ચિહ્ન છે.
" परगुणपरमाणून्पर्वतीकृत्य नित्यं,
નિઝરિ વિસંત રંતિ સંત ચિત”—શ્રી ભર્તુહરિ “ગુણ પ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ વેગ. – શ્રીમદ્ રાજચંદ્રજી પરગણું દેખી પ્રમોદ પામ, ખુશી થવું, રાજી થવું એ જ સજજનનું લક્ષણ છે. સજજન તો પ્રમોદભાવથી કેવી ભાવના કરે છે, તેનું સુંદર શબ્દચિત્રx અત્ર આપ્યું છે– x “जिह्वे प्रवीभव त्वं सुकृतिसुचरितोच्चारणे सुप्रसन्ना,
भूयास्तामन्यकीर्तिश्रुतिरसिकतया मेऽद्य कर्णौ सुकौँ । वीक्ष्यान्यप्रौढलक्ष्मी द्रुतमुपचिनुतां लोचने रोचनत्वं, સંસારમન્ના સ્ટમિતિ મઘતા ઝરમનો મુથમેવ ” –શ્રી શાંતસુધારસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org