________________
(૧૩૩)
મિત્રાદષ્ટિ સહજ ભવ ઉદ્વેગ
અને આ યુદ્ધ આશયવિશેષ તથા પ્રકારના કાલભાવથી હોય છે, એટલા માટે લગભગ કહેવાઈ ચૂકેલું બીજાન્તર કહે છે –
भवोद्वेगश्च सहजो द्रव्याभिग्रहपालनम् । तथा सिद्धान्तमाश्रित्य विधिना लेखनादि च ॥ २७ ॥ ભવઉદ્વેગ સહજ અને, દ્રવ્ય અભિગ્રહ તેમ,
સિદ્ધાન્ત આ વિધિવડે, લેખનાદિ પણ એમ. ૨૭ અર્થ –અને સહજ એ ભવઉગ (સંસાર પ્રત્યે વૈરાગ્ય), દ્રવ્ય અભિગ્રહનું પાલન, તથા સિદ્ધાન્તને આશ્રોને વિધિથી લેખન આદિ પણ ગબીજ છે.
વિવેચન “ભવ ઉગ સુઠામરે.”—શ્રી યોગ, દ, સક્ઝાય ઉપરમાં જે પ્રભુભક્તિ ને સદ્ગુરુભક્તિ એ યોગબીજ બતાવ્યા, તે ઉપરાંત બીજા પણ યોગબીજ છે: (૧) સહજ ભવઉદ્વેગ, (૨) દ્રવ્ય અભિગ્રહપાલન, (૩) વિધિથી સિદ્ધાંતના લેખનાદિ.
૧. સહજ ભવઉદ્વેગ સંસાર પ્રત્યે ઉદ્વેગ, અત્યંત કંટાળે, અંતરંગ વૈરાગ્ય ઉપજવો એ પણ ઉત્તમ યોગબીજ છે. અને આ વૈરાગ્ય પણ સહજ એટલે કે સ્વાભાવિક હૈ જોઈએ, –નહિં કે ઈષ્ટવિયેગ, અનિષ્ટસંગ, રોગઆપત્તિ વગેરે દુઃખના કારણેથી ઉપજતો દુઃખગર્ભિત વૈરાગ્ય. તે તે એક પ્રકારનો કેવું છે. એવા દુઃખગર્ભિત “મસાણીઆ” વૈરાગ્યને “વેરાગ્ય” નામ જ ઘટતું નથી. કારણ કે તે દુ:ખજન્ય વૈરાગ્ય તો આર્તધ્યાનનો પ્રકાર છે, માટે તેવા કંટાળારૂપ વૈરાગ્યને ગબીજ પણું ઘટતું નથી. પણ જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક
વૃત્તિઃ-મો -સંસાર પ્રત્યે ઉદ્વેગ, કંટાળા, અણગમો-આના (સંસારના) જન્માદિરૂપપણુએ કરીને,-હેાય છે. વદ-સહજ, નહિં કે ઈષ્ટવિયોગ આદિ નિમિત્તવાળો, કારણ કે તેનું તે આધ્યાનરૂ૫૫ણું છે, (ઈછવિયોગ વગેરે કારણે ઉપજતો વૈરાગ્ય આધ્યાનરૂપ છે ). કહ્યું છે કે“પ્રત્યુત્પત્તિ સુરક્ષાનો પ દરાઃ | વૈરાગ્યમ્” ઈત્યાદિ, “પ્રત્યુત્પન્ન દુઃખ થકી નિર્વેદ, કંટાળો તે તે ઠેષ છે, વૈરાગ્ય નથી.” સહજ ભદ્રેગ એ ગબીજ છે, એમ સંબંધ ચાલ્યો આવે છે. તથા ટ્રસ્થામિત્રપાદનમૂ-વ્ય અભિગ્રહનું પાલન,-ઔષધ વગેરેના સંપ્રદાનને આઠીને. વિશિષ્ટ ક્ષપશમભાવરૂ ૫ ભાવ અભિગ્રહનો અભિન્નગ્રંથિને અસંભવ છે, તેથી દ્રવ્ય અભિગ્રહનું ગ્રહણ છે. આ પણ ગબીજ છે. તથા વિદ્ધાતિમાણિ-તથા સિદ્ધાન્તરૂપ અર્થને-વિષયને આશ્રીને, –નહિં કે કામ આદિ શાસ્ત્રને, શું? તે કે-વિધિના-વિધિથી, ન્યાયોપાર્જિત ધનના સતપ્રયોગ આદિ લક્ષણલાળા વિધિવડે કરીને; શું ? તો કે-ટાના ર-લેખન આદિ પણ અનુત્તમ યોગબીજ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org