________________
પ્રથમ પંક્તિમાં બિરાજનારા મહાન જ્યોતિર્ધર થઈ ગયા છે. ષદર્શનનું પરમ પરમાર્થ. રહસ્ય સંવેદનારા આ સુપ્રસિદ્ધ “ષદનવેત્તા” હરિભદ્રસૂરિએ, સર્વ મત-દર્શનને આગ્રહ છોડાવનારી અને “ષટુ દરિશન જિન અંગ ભણજે' એવી સર્વ દર્શનને સમન્વય કરનારી ગમાર્ગની નવીન દિશા અત્ર દાખવી છે. પોતાના “સાગરવરગંભીરા ” વિશાળ પટમાં સર્વનો સુગમતાથી સમાવેશ કરતી પરમ ગંભીર ઉદાર આશયવાળી “દિવ્ય દષ્ટિ” અર્પણ કરી, આ તત્વદ્રા ગાચાર્યે સર્વમાન્ય વિશાળ ગભૂમિકા પર સર્વદર્શનવાદીઓને સપ્રેમ આમંત્રણ કરી સમાનધમી–સાધર્મિક બંધુત્વભાવે એકત્ર કર્યા છે અને ધર્મને નામે કદાહથી ચાલતા મિથ્યા ઝઘડાઓનો આત્યંતિક નિષેધ કરી, વિશ્વબંધુત્વની અનન્ય ભાવના પ્રભાવનારા ગિધર્મન-સનાતન આત્મધર્મને સદધ કર્યો છે. સુજ્ઞ વાંચકને એ જોઈને સાનંદાશ્ચર્ય થશે કે સર્વદર્શન સમભાવની-રાગદ્વેષ રહિત સહિષ્ણુતાની ઉદાત્ત ભાવના આજથી બાર વર્ષ પૂર્વે આ દિવ્ય દ્રા યોગીશ્વરે તાવિક ભૂમિકા પર કેવી વિકસિત કરી છે! અને એ જ આ ગ્રંથરત્નની અનેકવિધ વિશિષ્ટતાએ મથેની મુખ્ય વિશિષ્ટતા છે.
ઈ. સ. ૧૯૪૩ના વર્ષની કેઈ સુભગ પળે આ આ ઉત્તમ ગ્રંથ અવગાહવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું, અને તેને સ્વાધ્યાય કરતાં, આ સતુશાસ્ત્ર પર વિશદ વિવેચન કરવાની મને સ્વયંભૂ રણું થઈ. એટલે આ સશાસ્ત્રને આશય પરિરકુટ કરી તેનું ગુણગોરવ-બહુમાન વધારે એવું બૃહત ટીકારૂપ સવિસ્તર વિવેચન કરવાની આ મહારી અંતર પ્રેરણાને મૂર્ત આકાર આપવા આ ઉપક્રમ-જના મેં નિયત કરીઃ (૧) મૂળ કને કાવ્યાનુવાદ-ગુજરાતી દેહરામાં. (૨) લેકને શબ્દશ: અર્થ. (૩) શ્રી હરિભદ્રસૂરિજીની
પણ વૃત્તિનો અક્ષરશ અનુવાદ કુટનોટમાં. (૪)લેક અને વૃત્તિના આશયને પરિક્રુટ અને પરિપુષ્ટ કરતું સળંગ સવિસ્તર વિવેચન (“સુમનોનંદની ” બૃહટીકા નામક.). (૫) પ્રત્યેક અધિકાર પ્રાંતે તે તે અધિકારના સારસંહ અને પુષ્ટિરૂપ કલશકાની નવ રચનાઆમ પંચાંગી એજના નિયત કરી ઉક્ત ઉપક્રમ પ્રમાણે આ સતપ્રવૃત્તિમાં હું પૂર્ણ ઉત્સાહથી પ્રવૃત્ત થયે, અને યથાવકાશ કવચિત તીવ્ર-કવચિત મંદ વેગે અખંડ પ્રયાણ કરતાં આ વિવેચનાદિ કાર્યની પૂર્ણાહુતિ મેં ૧૯૪૫ ના અંતભાગમાં કરી. તેના ફલપરિપાકરૂપ આ ગ્રંથ સુજ્ઞ વિવેકી તત્વરસિક વાચકવૃન્દના કરકમલમાં મૂકતાં મને આનંદ થાય છે. આત્માથે કરવામાં આવેલા આ નમ્ર પ્રયત્નમાં વિગતમત્સર ગુણદેષજ્ઞ સજજનેને જે કંઈ પણ સફળતા ભાસ્યમાન થાય, તે તે કેવળ ગુણનિધાન જ્ઞાની પુરુષોના કૃપાપ્રસાદને જ આભારી છે,–જેના પરમ સમર્થ વચનામૃતની પ્રબળ ભિત્તિના અવલંબન વિના હારે આ પ્રયત્ન “પ્રાંસુલભ્ય’ ફલ પ્રત્યે પંગુચેષ્ટા જેવું જ બન્યા હોત!
આ ગ્રંથના હાથલખાણની શાહી હજુ સુકાઈ ન હતી, ત્યાં તે હારા પરમાર્થ – સ્નેહી તત્વરસિક શ્રી મનસુખલાલભાઈ તારાચંદ મહેતા (નેપ્યુન ઈસ્યુરન્સવાળા ) જિજ્ઞાસાવૃત્તિથી આ હાથલખાણ લઈ જતા, અને અપૂર્વ રસથી તે અવગાહી જતા એથી * શાતે નિર્વાઇતરડમસમોન તરણતઃક્ષાવતાં તો વિવાઃ ૩uતે ય, દાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org