SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ મિના દિઃ અહિંસાની મીમાંસા ( ૧૦૫ ) જૈન દર્શનમાં પણ આ અહિંસાદિના ઘણ્ણા સૂક્ષ્મ તાત્ત્વિક વિવેક કરવામાં આવ્યે છે, અને તેની આ વ્યાખ્યા કરી છે: (૧) પ્રમત્ત યાગથી પ્રાણનું વ્યપરાપણ (હરવુ) તે હિંસા. (૨) અસત્ કથન તે અમૃત-અસત્ય. અસત્ એટલે સદ્ભાવ– જૈન દનાનુ· પ્રતિષેધ, અર્થાન્તર અને ગ. અ. સદ્ભાવપ્રતિષેધ એટલે સદ્ભૂત સાર વ્યાખ્યા નિહ્ન, સત્ વસ્તુ છુપાવવી-એળવવી તે; અથવા અમૃતઉદ્ભાવન, અસદ્ભૂત વસ્તુનું ઉદ્ભાવન કરવું, અર્થાત્ ‘ સત્ ' ને અસત્ કહેવું “ અસત્ 'ને સત્ કહેવું તે સદ્ભાવપ્રતિષેધ. 7. એકને બદલે બીજી વસ્તુ કહેવી તે અર્થાન્તર. ૪. ગર્હ એટલે હિં'સા, પારુષ્ય (કઠારતા ), પેશુન્ય આદિથી યુક્ત વચન ભલે સત્ય હાય છતાં ગર્હિંત-નિધ હાઇ અસત્ય જ છે. (૩) અદત્તાદાન તે તેય. અર્થાત ચારીની બુદ્ધિથી પારકી અદીધેલી સૃદિ વસ્તુનું પણુ આદાન-ગ્રહણ કરવું તે તેય. (૪) મૈથુન તે અબ્રહ્મચર્ય. (૫) મૂર્છા ( મમત્વબુદ્ધિ ) તે પરિગ્રહ. ચેતન કે અચેતન એવા બાહ્ય-અભ્યંતર દ્રવ્યેામાં મૂર્છા તે પરિગ્રહ. ‘ મૂર્છા પરિશ્રă: '. આવા આ હિંસા, અમૃત, સ્તેય, અબ્રહ્મ ને પરિગ્રહમાંથી મન-વચન-કાયાથી વિરતિ તે વ્રત. ‘હિંસાનૃતમ્તયા બ્રહ્મશ્રિંદ્દેશ્યો વિતિવ્રતમ્ ' (ત. સુ ) આ વિરતિ (વિરમવું તે) દેશથી હાય કે સથી હાય; દેશવિરતિ તે અણુવ્રત અને સર્વવિરતિ તે મહાવ્રત. આ એકેક વ્રતની સ્થિરતા અર્થે પાંચ પાંચ ભાવના કહી છે. આ અહિંસાદિ વ્રત ધરનારા પુરુષ મનથી, વચનથી કે કાયાથી હિંસાદિ કરે નહિ, કરાવે નહિ' કે અનુમે દે નહિ'; અને તે નિઃશસ્ય હાય, ‘નિ:રાજ્યો વ્રતી ’ (ત. સ. ), અર્થાત્ માયાશય, મિથ્યાશય અને નિદાનશલ્યથી રહિત હાય; નિભી, નિષ્કામી અને સમકિતી હૈાય. (અને એટલા માટે જ આ ત્રતાને સમ્યક્ત્વમૂલ કહ્યા છે, એના મૂલ આધારભૂત (Basis) સમ્યક્ત્વ હાય તા જ એનું ખરેખરૂ વ્રતપણું ઘટે છે.) આ એકેક વ્યાખ્યા કેવી પરમ અર્થગંભીર છે, તેના ઉદાહરણરૂપે અહિંસાની વ્યાખ્યાની મીમાંસા કરીએઃ— " प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा । 3) -શ્રી તત્ત્વાર્થસૂત્ર પ્રમત્ત યાગથી પ્રાણનું વ્યપરાપણુ-હરવું તે હિંસા, એમ તેની સર્વગ્રાહી વિશાલ વ્યાખ્યા છે. પ્રમત્ત=રાગ, દ્વેષ, કષાયાદિ પ્રમાદથી યુક્ત, યેાગ=મન, વચન, કાયાના બ્યાપાર, પ્રાણ=વ્યપ્રાણુ કે ભાવપ્રાણ,-પેાતાના કે પરના. ૫ ઇંદ્રિય, શ્વાસા અહિંસાની ાસ, મનબલ, વચનબલ, કાયબલ ને આયુ એ દશ દ્રવ્યપ્રાણુ છે. મીમાંસા જ્ઞાન, દર્શન આદિ આત્મગુણ તે ભાવપ્રાણ છે. એટલે પ્રમાદ વશે કરીને મન-વચન-કાયાના યાગથી, પેાતાના કે પરના, દ્રવ્યપણાનું કે ભાવપ્રાણુનું હરવું, તેનું નામ હિંસા છે. દ્રવ્યપ્રાણતું હરવું તે દ્રવ્ય હિંસા ને ભાવપ્રાણનુ હરવું તે ભાર્વાિહ સા છે. આમાં મુખ્ય ચાવી આત્મપરિણામના હાથમાં છે. એટલે ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy